એશિયા કપ 2025ના સુપર 4 રાઉન્ડની અંતિમ મેચ ભારત અને શ્રીલંકા વચ્ચે રમાશે. ટીમ ઈન્ડિયા એશિયા કપમાં એકપણ મેચ હારી નથી અને આ મેચમાં પણ ટીમ જીતનું લક્ષ્ય રાખશે. તો બીજી તરફ, શ્રીલંકા અંતિમ મેચમાં જીત સાથે ટુર્નામેન્ટમાંથી વિદાય લેવાનો પ્રયાસ કરશે. જાણો આ મેચ લાઈવ ક્યારે અને ક્યા જોઈ શકશો.