IND vs PAK : ભારત-પાકિસ્તાન ફરી સામ-સામે, મેચ લાઈવ ક્યારે અને ક્યાં જોવી?

ભારત અને પાકિસ્તાન એશિયા કપ 2025માં ફરી એકવાર ટકરાવવા માટે તૈયાર છે. આ વખતે, બે કટ્ટર હરીફ સુપર-4 રાઉન્ડમાં આમને-સામને થશે. ભારત vs પાકિસ્તાન મેચ લાઈવ ટીવી અને મોબાઈલ પર ક્યારે અને ક્યાં જોઈ શકશો, જાણો આ આર્ટીકલમાં.

| Updated on: Sep 20, 2025 | 5:48 PM
4 / 5
ભારત-પાકિસ્તાન મેચ લાઈવ ટીવી પર સોની સ્પોર્ટ્સ નેટવર્ક ચેનલ 1, 2, 3 અને 5 પર જોઈ શકાશે.

ભારત-પાકિસ્તાન મેચ લાઈવ ટીવી પર સોની સ્પોર્ટ્સ નેટવર્ક ચેનલ 1, 2, 3 અને 5 પર જોઈ શકાશે.

5 / 5
ભારત-પાકિસ્તાન મેચનું ઓનલાઈન સ્ટ્રીમિંગ સોની લિવ એપ અને વેબસાઈટ પર જોઈ શકાશે. (All Photo Credit : PTI / GETTY)

ભારત-પાકિસ્તાન મેચનું ઓનલાઈન સ્ટ્રીમિંગ સોની લિવ એપ અને વેબસાઈટ પર જોઈ શકાશે. (All Photo Credit : PTI / GETTY)