
આઈપીએલ 2025નું આ મેગા ઓક્શન 2 દિવસ સુધી ચાલશે. જેમાં તમામ 10 ટીમ 574 ખેલાડીઓ પર બોલી લગાવશે. આ ખેલાડીઓને આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલે શોર્ટલિસ્ટ કર્યા છે. જેમાં અનેક સ્ટાર ખેલાડીઓના નામ પણ સામેલ છે.

પંજાબ કિંગ્સે માત્ર 2 ખેલાડીઓને રિટેન કર્યા છે. તો મજબુત ટીમ ઉભી કરવા માટે પંજાબ પણ નવા કેપ્ટનની શોધમાં જોવા મળશે. આરસીબી અને લખનૌ સુપર જાયન્ટસની ટીમ પણ મેગા ઓક્શનમાં પોતાના નવા કેપ્ટનની શોધ કરતી જોવા મળશે.
Published On - 12:22 pm, Wed, 20 November 24