
Detacheble cabins, parachute systems, જેલ આધારિત શોક-એબ્સોર્બિંગ સીટ્સ અને AI-સમર્થિત smart airbags મુસાફરોને વધુ રક્ષણ આપે છે—even during a crash.

Electric/hybrid વિમાનો ઓછું ઈંધણ વાપરે છે, સરળ સ્ટ્રક્ચર ધરાવે છે અને ઓછી યાંત્રિક ખામીઓ સાથે વધુ સુરક્ષા આપે છે.

NASAનાં X-વિમાનો અને Lockheed Martinની AI Cockpit advancement જેવા પ્રોજેક્ટ ભવિષ્યનાં સુરક્ષિત વિમાનોના માર્ગદર્શન બની રહ્યાં છે.

એક અભ્યાસહ અનુસાર 2015થી 2024 દરમિયાન 42 પેસેન્જર વિમાનો ક્રેશ થયા હતા અને 2704 મુસાફરોનાં મૃત્યુ થયા. 2023માં માત્ર 1 ગંભીર અકસ્માત થયો. હવે 2025માં આશા છે કે AI અને ટેક્નોલૉજી એ આ આંકડા વધુ ઘટાડી શકે.

તમને આ વાત પરથી એ પણ વિચાર આવતો હશે કે શું Ahmedabad જેવી દુર્ઘટનાઓ ટાળી શકાશે? તો જવાબ છે વિમાનો માટે ઊધ્વર્ગામી રનવે, ડિટેચેબલ કેબિન અને આધુનિક ટેક્નોલૉજી સાથે ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓને ઓછી કરી શકાય તેમ છે. પાછળ મુખવાળી સીટ અને AI સમર્થિત એરબૅગ્સ ક્રેશ ઈજાઓ ઘટાડે છે – આવી ડિઝાઇન ભવિષ્યમાં સામાન્ય બની શકે છે.
Published On - 9:30 pm, Mon, 14 July 25