AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

એન્જિનિયરનો અભ્યાસ છોડી બી ટાઉન પહોંચેલી અભિનેત્રીના પરિવાર વિશે જાણો

કૃતિ સેનનનો જન્મ 27 જુલાઈ 1990ના રોજ નવી દિલ્હીમાં થયો હતો. તેમના પિતાનું નામ રાહુલ સેનન છે, જેઓ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. તેમની માતાનું નામ ગીતા સેનન છે જે દિલ્હી યુનિવર્સિટીમાં એસોસિયેટ પ્રોફેસર છે. કૃતિને એક બહેન છે નૂપુર સેનન બંન્ને અનેક વખત સાથે જોવા મળતી હોય છે.

| Updated on: Jul 25, 2025 | 4:45 PM
Share
 દેશના રાષ્ટ્રપતિના હાથથી એવોર્ડ મેળવ્યા બાદ કૃતિ સેનને તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર એક ખાસ પોસ્ટ કરી છે. કૃતિએ તેના પિતા અને માતા સાથે બે ફોટા શેર કર્યા છે.તમને જણાવી દઈએ કે અભિનેત્રીને ફિલ્મ 'મિમી' માટે બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો છે.

1 / 8
 કૃતિ સેનનનો જન્મ 27 જુલાઈ 1990ના રોજ દિલ્હીમાં થયો હતો. કૃતિના પિતા રાહુલ સેનન સીએ છે અને માતા ગીતા સેનન દિલ્હી યુનિવર્સિટીમાં પ્રોફેસર છે. કૃતિ  નોઈડા કોલેજમાંથી એન્જિનિયરિંગમાં B.Tech કર્યું હતું. પરંતુ આ એન્જિનિયરનું નસીબ સિલ્વર સ્ક્રીન પર ચમકાવવું હતું.

2 / 8
કૃતિ સેનન બોલિવૂડની સૌથી લોકપ્રિય અભિનેત્રીઓમાંની એક છે. કૃતિએ ઘણી મહેનત બાદ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાની ઓળખ બનાવી છે. આવો જાણીએ તેમના પરિવાર વિશે.

3 / 8
અભિનેત્રી કૃતિ સેનને બોલિવૂડ ફિલ્મ હીરોપંતીથી 2014થી બોલિવુડમાં ડેબ્યું કર્યું હતુ.31 ઓગસ્ટ 2022ના રોજ, કૃતિ સેનનને 67માં ફિલ્મફેર એવોર્ડ્સમાં મીમીની ભૂમિકા માટે "શ્રેષ્ઠ અભિનેત્રી પુરસ્કાર"થી સન્માનિત કરવામાં આવી હતી.

4 / 8
કૃતિ સેનન બોલિવૂડની ટોચની અભિનેત્રીઓમાંની એક છે. કૃતિએ પહેલા સાઉથ અને પછી બી ટાઉનમાં પોતાની એક્ટિંગથી એક ખાસ ઓળખ બનાવી છે. કૃતિ સેનને રાજ્ય સ્તરની બોક્સર પર રહી ચૂકી છે.

5 / 8
કૃતિએ અત્યાર સુધી ઘણી હિટ ફિલ્મો કરી છે. તેમાંથી ‘બરેલી કી બરફી’ સુપરહિટ રહી હતી. અભિનેત્રીની કાર્તિક આર્યન સાથેની 'લુકા છુપી' પણ ઘણી પસંદ કરવામાં આવી હતી. આ સિવાય કૃતિ 'હાઉસફુલ', 'દિલવાલે', 'બચ્ચન પાંડે', 'મિમી', 'ભેડિયા', 'શહેજાદા' 'આદિપુરુષ,'ગણપત'છે.

6 / 8
રિપોર્ટ અનુસાર અભિનેત્રી એક ફિલ્મ માટે લગભગ 4 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. તેણે પોતાની બ્રાન્ડ પણ લોન્ચ કરી ચૂકી છે,  કૃતિ સેનનને પણ મોંઘી કારનો ખૂબ શોખ છે. તેની પાસે ઘણી મોંઘી કાર છે જેની કિંમત કરોડોમાં છે.

7 / 8
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કૃતિ સેનન પણ એક્ટર શાહિદ કપૂર સાથે એક રોમેન્ટિક ફિલ્મમાં નજર આવવાની છે, જેનું ટાઈટલ હજુ નક્કી થયું નથી. શાહિદ કપૂર અને કૃતિ સેનન ઉપરાંત આ ફિલ્મમાં ધર્મેન્દ્ર પણ છે. આ ફિલ્મ 9 ફેબ્રુઆરી, 2024ના રોજ મોટા પડદા પર રિલીઝ થશે.

8 / 8

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

Follow Us
Trending Video: શું તમે ક્યારેય 6 ફૂટ કરતાં પણ ઊંચું ટૂથબ્રશ જોયું છે?

સુરત VNSGU ગર્લ્સ હોસ્ટેલમાં વિરોધ ! ભોજન, પાણી, સ્વચ્છતાની માંગ

ગેરકાયદે ધરપકડ, પરેડ સહિતના મુદ્દે પાયલ ગોટીને 7.5 લાખ ચૂકવવા આદેશ

આજથી રાજકોટના લોકમેળાનો પ્રારંભ, હજુ સુધી રાઇડ્સને મંજૂરી નહીં

સાઇકલ ફેરવો અને કપડાં ધોવો, સોશિયલ મીડિયા પર વાયરલ થયો 'દેશી જુગાડ'

સુપ્રીમ કોર્ટ તરફથી OBC ક્રીમીલેયર કેસમાં કેન્દ્ર સરકારને કોઈ રાહત નહી

જૂનાગઢમાં આખલાએ રૌદ્ર રૂપ ધારણ કરતાં સિંહનો દાવ પાડ્યો ઊંધો ! Video

વડોદરામાં બિનઆરોગ્યપ્રદ પાણીપુરી સામે મનપાની લાલ આંખ

ભરૂચમાં મુખ્ય સરકારી વકીલ અને એપીપીના રાજીનામા પડ્યાં

અમરેલીના રાજુલા પંથકમાં લાંબા વિરામ બાદ વરસાદી ઝાપટું

g clip-path="url(#clip0_868_265)">