આ બોલિવુડ સ્ટાર પાસે પોતાનું પ્રાઈવેટ જેટ છે, અંદરની લક્ઝરી છે અદ્દભૂત

ઈન્ડસ્ટ્રીમાં અનેક એવા બોલિવુડ સ્ટાર છે. જેમની પાસે મોંધી ગાડીઓનું કલેક્શન અને લક્ઝરી ઘર તો છે. પરંતુ આ સાથે તેમની પાસે પ્રાઈવેટ જેટ પણ છે. તો ચાલો જાણીએ બોલિવુડના ક્યા ક્યા કલાકારો પાસે પ્રાઈવેટ જેટ છે.

| Updated on: Jul 21, 2025 | 2:07 PM
4 / 6
 એક્શન હિરો અજયદેવગન પાસે પણ પોતાનું સ્ટાઈલિશ પ્રાઈવેટ જેટ છે,જેની કિંમત અંદાજે 85 કરોડ રુપિયા છે. અભિનેતા શૂટિંગ અને પ્રમોશનલ ટુર માટે આનો ઉપયોગ કરે છે.

5 / 6
બોલિવુડના નવાબ સૈફ અલી ખાન પાસે પણ એક પોતાનું પ્રાઈવેટ જેટ છે. જેને સૈફ અલી ખાને જરુર મુજબ કસ્ટમાઈઝ કર્યું છે. આ જેટનો ઉપયોગ રજાઓ મનાવવા અને ફિલ્મ સાથે જોડાયેલા કામમાં કરે છે.

6 / 6
શાહરુખ ખાન જેમને કિંગ ખાન કહેવામાં આવે છે. તેમની પાસે પણ પોતાનું પ્રાઈવેટ જેટ છે. જેની કિંમત અંદાજે 350 કરોડ રુપિયા માનવામાં આવે છે. જેમાં કુલ 12 લોકો મુસાફરી કરી શકે છે. શાહરૂખ તેનો ઉપયોગ વિદેશ પ્રવાસો, કાર્યક્રમો અને પરિવાર સાથે સમય વિતાવવા માટે કરે છે.