
ટીવી અભિનેત્રી દ્રષ્ટિ ધામીએ 22 ઓક્ટોબર 2024ના રોજ દિકરીને જન્મ આપ્યો છે. અભિનેત્રી પોતાની દિકરી સાથએ પહેલી દિવાળી મનાવશે.

યુવિકા ચૌધરીએ 19 સપ્ટેબરના રોજ આઈવીએફની મદદથી એક દિકરીને જન્મ આપ્યો છે. માતા બન્યા બાદ આ તેની પહેલી દિવાળી હશે. જે તેના અને તેમના પરિવાર માટે ખુબ ખાસ હશે.

બોલિવુડ સ્ટાર અભિનેત્રી રિચા ચઢ્ઢાએ 16 જુલાઈ 2024ના રોજ દિકરીને જન્મ આપ્યો છે. રિચા અને તેમની દિકરી માટે આ દિવાળી ખુબ ખાસ હશે. જે તેના જીવનમાં નવા રંગ અને ખુશીઓ લાવશે.

સાઉથ અભિનેત્રી યામી ગૌતમે 10 મે 2024ના રોજ દિકરા વેદાવિદને જન્મ આપ્યો છે. આ વખતે દિવાળી તેના માટે ખાસ હશે કારણ કે, તેના દિકરા સાથે દિવાળીનો તહેવાર સેલિબ્રેટ કરશે.