માતાને નાની ઉંમરે ગુમાવી 4 બહેનોમાં સૌથી નાનો અભિનેતા, ગળેફાંસો ખાઈ કરી આત્મહત્યા, આવો છે સુશાંત સિંહનો પરિવાર

સુશાંત સિંહ રાજપૂતનો જન્મ 21 જાન્યુઆરી 1986ના રોજ પટનામાં થયો હતો. તેમણે એન્જિનિયરિંગનો અભ્યાસ અધવચ્ચે જ છોડી દીધો અને ટેલિવિઝન સીરિયલ "પવિત્ર રિશ્તા" થી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. આજે અભિનેતા દુનિયામાં નથી પરંતુ તેના ચાહકો આજે પણ તેને યાદ કરી રહ્યા છે. તો સુશાંત સિંહ રાજપુતનો પરિવાર જુઓ.

| Updated on: Nov 06, 2025 | 6:40 AM
4 / 14
સુશાંત સિંહ રાજપૂતે ખૂબ જ નાની ઉંમરે પોતાની માતા ગુમાવી દીધી હતી. દીકરાના મૃત્યુ પછી, હોસ્પિટલમાંથી કેકે સિંહનો એક ફોટો વાયરલ થયો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેમના દીકરાના મૃત્યુના છ મહિના પછી તેમને હૃદયરોગનો હુમલો આવ્યો હતો, જેના પગલે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

5 / 14
દિવંગત અભિનેતા 4 બહેનો વચ્ચે મોટો થયો છે. તેની બહેનો વચ્ચે તેનો સંબંધ ખુબ જ ગાઢ હતો.ચારેય બહેનો તેમના એકમાત્ર ભાઈને ખૂબ પ્રેમ કરતી હતી. આજે પણ, તેઓ તેમના ભાઈને યાદ કરીને ભાવુક થઈ જાય છે.

6 / 14
સુશાંત સિંહ રાજપૂતનો જન્મ બિહાર રાજ્યના પટનામાં કૃષ્ણ કુમાર સિંહ અને ઉષા સિંહને ત્યાં થયો હતો.તેમના પિતા નિવૃત્ત ટેકનિકલ અધિકારી છે અને પટનામાં બિહાર સ્ટેટ હેન્ડલૂમ કોર્પોરેશનમાં કામ કરતા હતા, અને તેમની માતા ગૃહિણી હતી.

7 / 14
સુશાંત સિંહ રાજપૂત પરિવારમાં 1 માત્ર પુત્ર અને પાંચ ભાઈ-બહેનોમાં સૌથી નાનો હતો અને તેમનું ઉપનામ ગુલશન હતું.તેમની ચાર બહેનોમાંની એક, મીતુ સિંહ, રાજ્ય સ્તરની ક્રિકેટ ખેલાડી હતી. તેમણે પટનાની સેન્ટ કરેન્સ હાઇ સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો.

8 / 14
 2002માં તેમની માતાના અવસાન બાદ તેમનો પરિવાર દિલ્હી ગયો જ્યાં તેમણે કુલાચી હંસરાજ મોડેલ સ્કૂલમાં મધ્યવર્તી અભ્યાસ માટે શાળાકીય શિક્ષણ પૂર્ણ કર્યું હતુ.

9 / 14
સુશાંત સિંહને ખગોળ ભૌતિકશાસ્ત્રમાં ઊંડો રસ હતો અને ભૌતિકશાસ્ત્રમાં રાષ્ટ્રીય ઓલિમ્પિયાડ જીત્યો હતો.તેમણે મિકેનિકલ એન્જિનિયરિંગમાં બેચલર ઓફ એન્જિનિયરિંગ ડિગ્રી મેળવવા માટે દિલ્હી કોલેજ ઓફ એન્જિનિયરિંગમાં પ્રવેશ મેળવ્યો હતો.

10 / 14
અભિનેતાના મતે, તેમને એન્જિનિયરિંગમાં કોઈ રસ નહોતો, પરંતુ તેમના પરિવારે તેમને કોઈ વિકલ્પ આપ્યો ન હતો જેના કારણે તેઓ અસંતુષ્ટ રહ્યા.

11 / 14
 તેઓ અવકાશયાત્રી બનવા માંગતા હતા અને પછી વાયુસેનાના પાઇલટ બનવા માંગતા હતા, પરંતુ શાહરૂખ ખાનના ચાહક હોવાથી તેમને બોલિવૂડમાં પણ રસ હતો.

12 / 14
સુશાંત સિંહ રાજપૂતના જન્મદિવસ પર આજે પણ તેમના લાખો ચાહકો તેમને યાદ કરે છે. તેમનો પરિવાર પણ આંખોમાં આંસુ સાથે તેમને યાદ કરે છે. દરેકને હજુ પણ આશ્ચર્ય થાય છે કે સુશાંત જેવો ખુશખુશાલ વ્યક્તિ આટલો જલ્દી કેવી રીતે દુનિયાને અલવિદા કહ્યું.

13 / 14
સુશાંત સિંહ રાજપૂતે 2016માં આવેલી ફિલ્મ એમ.એસ. ધોની: ધ અનટોલ્ડ સ્ટોરીમાં મહેન્દ્ર સિંહ ધોનીની મુખ્ય ભૂમિકા ભજવી હતી.

14 / 14
 ત્યારબાદ તે "શુદ્ધ દેશી રોમાન્સ," "પીકે," અને "ડિટેક્ટીવ વ્યોમકેશ બક્ષી" જેવી ફિલ્મોમાં દેખાયો હતો.