શાહરૂખ ખાનની દીકરીનો આજે છે જન્મદિવસ, સ્ટાઇલિશ લુકને લઈ રહે છે ચર્ચામાં, જુઓ ફોટો

|

May 22, 2024 | 4:45 PM

બોલિવૂડના કિંગ ખાન એટલે કે શાહરૂખની લાડકી દીકરી સુહાના ખાન આજે 22મી મેના રોજ પોતાનો 24મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહી છે. સુહાનાનો લુક પહેલા કરતા ખુબ જ બદલાઈ ગયો છે.

1 / 5
સુહાના ખાન આજે 22મી મેના રોજ પોતાનો 24મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહી છે.વેસ્ટર્ન ડ્રેસ હોય કે પછી ટ્રેડિશનલ આઉટફિટ દરેક લુકમાં સુહાના ખુબ સુંદર લાગે છે. બોલિવુડની અભિનેત્રીઓને પણ પાછળ છોડી દે છે.

2 / 5
સુહાના ખાન બોલિવુડના ફેમસ સ્ટાર શાહરુખ ખાનની દિકરી છે. તેમજ ફેમસ સ્ટાર કિડ્સમાંથી એક છે. ગયા વર્ષે સુહાનાએ 'ધ આર્ચીઝ'થી અભિનયની શરૂઆત કરી હતી. તેના લુકના ચાહકો ખુબ જ વખાણ કરતા હોય છે.

3 / 5
સુહાના ખાન કોઈ ઈવેન્ટ હોય કે પછી આઈપીએલ તેના લુક પર સૌ કોઈની નજર હોય છે.સુહાના ખાન આજે 24 વર્ષની થઈ ચુકી છે. સુહાનાની બ્યુટી કોઈ ફેશન આઈકનથી ઓછી નથી. તેના ઈન્સ્ટાગ્રામ પર ફોટો શેર કરતી રહે છે.

4 / 5
 સુહાના ખાનનો આજે જન્મદિવસ છે.તેમને બોલિવુડ સ્ટાર ક્રિડસ જન્મદિવસની શુભકામના પાઠવી રહ્યું છે. જેમાં શનાયા કપૂર , નવ્યા નંદા , અનન્યા પાંડે સહિત સ્ટારે સુહાના ખાનને જન્મદિવસની શુભકામના પાઠવી છે.

5 / 5
 મંગળવારના રોજ સુહાના ખાન અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કોલકાતા અને હૈદરાબાદની મેચ જોવા આવી પહોંચી હતી. તે પિતાની ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સને સપોર્ટ કરતી પણ જોવા મળી હતી.

Next Photo Gallery