
શ્રેયાએ બ્લેક બ્લાઉઝ સાથે ચમકદાર બનારસી ગોલ્ડન સાડી પહેરી છે. તેણે સિલ્વર ઓક્સોડાઇઝ્ડ જ્વેલરી, કર્લી હેર સ્ટાઇલ અને લાઇટ મેકઅપ સાથે આ સાડીનો લુક કમ્પ્લીટ કર્યો છે.

બનારસી ડાર્ક મરૂન કલરની સાડીમાં શ્રેયા ઘોષાલ ખૂબ જ સુંદર લાગી રહી છે. ભારે બનારસી સાડીને મિનિમલ જ્વેલરી જેવી કે હેવી ગોલ્ડન એરિંગ્સ અને મેચિંગ બ્રેસલેટ સાથે સ્ટાઇલ કરવામાં આવે છે.