અંબાણી પરિવારની નાની વહુને સ્ટાઈલમાં ટક્કર આપે છે સાસુ નીતા અંબાણી, જુઓ ફોટો

|

Mar 01, 2024 | 12:47 PM

નીતા અંબાણી ફેશન અને સ્ટાઈલને ગ્લેમર સાથે નહીં પરંતુ એલિગન્ટ અને રોયલ લુક સાથે કેરી કરવાનું પસંદ કરે છે. નીતા અંબાણી કોઈ ઈવેન્ટ હોય કે પછી મંદિરની મુલાકાત હોય આઈપીએલ ઓક્શન હોય તેની સ્ટાઈલ સૌ કોઈને પસંદ આવે છે.

1 / 5
 નીતા અંબાણી તેમના સ્ટાઇલિશ અને મોંઘા કપડા માટે પણ જાણીતા છે. નીતા અંબાણીએ તેનો ડ્રેસ અને શૂઝ બીજી વખત ક્યારેય પહેર્યા નથી. નીતા અંબાણીને જ્વેલરીનો પણ ખૂબ શોખ છે.

2 / 5
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણી પણ એક સફળ બિઝનેસ વુમન છે. બિઝનેસની સાથે સાથે નીતા અંબાણીની ફેશન સેન્સની પણ ખુબ ચર્ચાઓ થતી હોય છે. પછી ફેમિલી ફંકશન હોય કે પછી બોલિવુડની પાર્ટી તેની સ્ટાઈલ સૌ કોઈને પસંદ આવે છે.

3 / 5
નીતા અંબાણી તેની નાની વહુ કરતા વધુ સ્ટાઈલિશ છે. નાના દિકરા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની સગાઈમાં નીતા અંબાણીનો રોયલ લુક ખુબ સુંદર હતો. તેમણે ગુજરાતી સ્ટાઈલમાં સાડી પહેરી હતી. માથા પરનો ચાંદલો પણ આ સ્ટાઈલ સાથે ખુબ સુંદર લાગી રહ્યો હતો.

4 / 5
આપણે કહીએ તો રાધિકા મર્ચન્ટ કરતા તેની સાસુ વધુ સ્ટાઈલિશ છે, કારણ કે, નીતા અંબાણીની લિપસ્ટિકની કિંમત પણ લાખોમાં હોય છે. તેના પર્સ , ફુટવેર કે પછી જ્વેલરી હોય તેની કિંમત લાખોમાં હોય છે.

5 / 5
નીતા અંબાણીને ટ્રેડિશનલ લુક ખુબ પસંદ છે.ફેશન આઈકન રાધિકા મર્ચન્ટ દરેક ઈવેન્ટમાં તેના લુક માટે ખૂબ જ લોકપ્રિય છે.સોશિયલ મીડિયા પર લોકોને રાધિકાનો લુક એકદમ સિમ્પલ અને એલિગેન્ટ લાગી રહ્યો છે. એટલા માટે રાધિકા કરતા તેની સાસુ વધુ સ્ટાઈલિશ છે.

Next Photo Gallery