આ બોલિવૂડ ફિલ્મો ભારત-પાકિસ્તાન યુદ્ધ પર આધારિત છે, ઓપરેશન સિંદૂર પર ફિલ્મ બનાવવાની થઈ રહી છે ચર્ચા

યુદ્ધના મેદાનમાં સૈનાનું બલિદાન, તેનું સાહસ,રણનીતિ અને માતૃભમિ માટે લડવાની તાકત દર્શાવે છે. આ બધાને બોલિવુડ ફિલ્મમાં ખુબ સારી રીતે દર્શાવવામાં આવ્યું છે. તો આજે આપણે યુદ્ધ પર બનેલી ફિલ્મો વિશે વાત કરીએ.

| Updated on: May 09, 2025 | 4:43 PM
4 / 8
કેપ્ટન વિક્રમ બત્રાની શોર્યગાથા પર આધારિત આ ફિલ્મમાં સિદ્ધાર્થ મલ્હોત્રાએ મુખ્ય ભૂમિકા નિભાવી હતી. ફિલ્મમાં દેશભક્તિ , પ્રેમ અને બલિદાનને સુંદર રીતે રજુ કરવામાં આવ્યું હતુ.

5 / 8
ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઈક 2019"હાઉ ધ જોસ?" આ ડાયલોગ આજે પણ ગુંજતો રહે છે. વિકી કૌશલની આ ફિલ્મ 2016ની સર્જિકલ સ્ટ્રાઈક પર આધારિત છે અને ભારતીય સેનાની બહાદુરી દર્શાવે છે.

6 / 8
ખોટી માહિતી છે. ભારતીય જાસુસ હતી. પાકિસ્તાનની જાસુસી કરવા પાક આર્મીના અધિકારી સાથે નિકાહ કર્યાં હતા.

7 / 8
જો યુદ્ધ પર બનેલી ફિલ્મની વાત હોય તો બોર્ડર ફિલ્મ કેમ ભૂલાય. ભારત-પાકિસ્તાન પર બનેલી સૌથી હિટ ફિલ્મ બોર્ડર માનવામાં આવે છે. જે 1971ના  યુદ્ધ પર આધારિત છે. જેપી દત્તાના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મમાં સની દેઓલ ,સુનીલ શેટ્ટી અને અક્ષય ખન્નાની શાનદાર એક્ટિંગ જોવા મળે છે.

8 / 8
ગુંજન સક્સેના ધ કારગિલ ગર્લ આ સ્ટોરી છે. ભારતની પ્રથમ મહિલા યુદ્ધ પાયલટની. જેમણે કારગિલ યુદ્ધ દરમિયાન ભારતીય સૈનિકો માટે આસમાનમાં ઉડાન ભરી હતી. જાહ્નવી કૂપરે આ પાત્રા ખુબ સારી રીતે નિભાવ્યું હતુ.