Hina Khan Wedding : જાણો કોણ છે હિના ખાનનો પતિ રોકી જયસ્વાલ, પોતાની કંપની ચલાવે છે

હિના ખાને પોતાના બોયફ્રેન્ડ રોકી જ્યસ્વાલ સાથે લગ્ન કર્યા છે. ત્યારે તેના ચાહકો પણ જાણવા માંગે છે કે, આ રોકી જ્યસ્વાલ કોણ છે તેમજ તેની નેટવર્થ કેટલી છે અને શું કામ કરે છે.

| Updated on: Jun 05, 2025 | 11:16 AM
4 / 6
રોકી જયસ્વાલ  "મિતવા - ફૂલ કમલ કે" અને "સસુરાલ સિમર કા" જેવા શોમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર અને એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર પણ રહી ચૂક્યા છે. હિના ખાન અને રોકી જ્યસ્વાલ બિઝનેસ પાર્ટનર પણ છે. બંન્ને સાથે મળી એક પ્રોડક્શન કંપની પણ ખોલી છે.

5 / 6
રોકી જયસ્વાલ હિના ખાન સાથે પોતાના સંબંધોને લઈ હંમેશા ચર્ચામાં રહ્યો છે.બંન્નેની જોડી ચાહકોને ખુબ પસંદ પણ આવતી હતી.બંન્નેની મુલાકાત એક કોમન ફ્રેન્ડ દ્વારા થઈ હતી અને આજે બંન્ને લગ્ન કર્યા છે.

6 / 6
 રિપોર્ટ અનુસાર, રોકીની કુલ સંપત્તિ લગભગ 6 થી 7 કરોડ રૂપિયા છે અને તેની વાર્ષિક આવક 60 થી 70 લાખ રૂપિયા હોવાનું કહેવાય છે.