
તમને જણાવી દઈએ કે, અનંત- રાધિકાના લગ્ન 12 જુલાઈના રોજ થયા છે. આ શાહી લગ્નમાં માત્ર બોલિવુડ સ્ટાર જ નહિ પરંતુ ક્રિકેટર,બિઝનેસમેન, પોલિટિશિયન સહિત વિદેશી મહેમાનો પણ આવ્યા હતા.

તેમના ગ્રાન્ડ વેડિંગની હાલમાં માત્ર ભારતમાં જ નહીં પરંતુ દેશ-વિદેશમાં પણ ચર્ચા થઈ રહી છે. લગ્ન બાદ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ જામનગર આવ્યા હતા. જ્યાં પણ બંનેનું શાનદાર સ્વાગત કરવામાં આવ્યું હતુ.
Published On - 12:47 pm, Thu, 18 July 24