માતા-પિતાએ કર્યા લવ મેરેજ, દીકરો 53 વર્ષે પણ કુંવારો, 1700 કરોડનો માલિક અને 32 કરોડના ઘરમાં રહે છે ફિલ્મમેકર

કરણ જોહર 27 વર્ષથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સક્રિય છે. તેમણે દિગ્દર્શન અને નિર્માણમાં પોતાનું નસીબ અજમાવ્યું અને સફળ પણ થયા. 53 વર્ષે પણ કરણ જોહર કુંવારો છે અને 2 બાળકોનો પિતા છે. તો કરણ જોહરના પરિવાર વિશે જાણો.

| Updated on: May 25, 2025 | 7:10 AM
4 / 12
ધર્મા પ્રોડક્શન્સ ફિલ્મ ઉદ્યોગના સૌથી મોટા પ્રોડક્શન હાઉસમાંનું એક છે. ધર્મના બેનર હેઠળ અત્યાર સુધીમાં 63થી વધુ ફિલ્મો બની છે. જેમાંથી ત્રણ ફિલ્મો એવી છે જે હજુ રિલીઝ થવાની બાકી છે. તો ચાલો તમને આ ધર્મા પ્રોડક્શન કંપનીની શરૂઆતનો ઇતિહાસ અને તે આટલું મોટું પ્રોડક્શન હાઉસ કેવી રીતે બન્યું તેના વિશે પણ જણાવીએ.

5 / 12
 કરણ જોહરના ધર્મા પ્રોડક્શન્સની સ્થાપના તેમના પિતા યશ જોહરે 1976માં કરી હતી. આ કંપનીને હવે 49 વર્ષ વીતી ગયા છે. યશ જોહર વર્ષો સુધી આ કંપની ચલાવતા હતા. પરંતુ તેમના મૃત્યુ પછી, એટલે કે 2004 થી, કરણ જોહર આ કંપની ચલાવી રહ્યા છે.

6 / 12
યશ જોહર સહિત તેના પરિવારમાં 9 ભાઈ-બહેન હતા. તે ભણવામાં હોશિયાર હતા અને તેઓ ભાઈ-બહેનો કરતાં વધુ શિક્ષિત હતો. તેથી, યશ જોહરના પિતાએ તેને હિસાબ કરવા માટે મીઠાઈની દુકાન પર બેસાડ્યો. પણ યશ જોહરને આ કામ ક્યારેય ગમ્યું નહીં અને મુંબઈ ગયો.

7 / 12
મુંબઈમાં તેમની નવી સફર શરૂ થઈ. મુંબઈ આવ્યા પછી યશ જોહરને ઘણો સંઘર્ષ કરવો પડ્યો. તેમણે એક અખબારમાં ફોટોગ્રાફર તરીકે પણ કામ કર્યું. એવું પણ કહેવાય છે કે મધુબાલા કોઈને પણ પોતાના ફોટા ક્લિક કરવા દેતી નહોતી. પરંતુ તે યશ જોહરની અંગ્રેજીથી એટલી પ્રભાવિત હતી કે તે તેની પાસે ફોટા પડાવતી હતી.યશ જોહરે 1976માં પોતાની કંપની ધર્મા પ્રોડક્શન્સ ખોલી.

8 / 12
કરણ જોહર એક પ્રખ્યાત બોલિવૂડ ફિલ્મ દિગ્દર્શક, નિર્માતા, લેખક, કોસ્ચ્યુમ ડિઝાઇનર, અભિનેતા અને ટીવી હોસ્ટ છે. તે રૂહી જોહર અને યશ જોહરનો પુત્ર છે.દિગ્દર્શક કરણ જોહર રૂહી અને યશનો સિંગલ પેરેન્ટ છે,  2017માં સરોગસી દ્વારા પિતા બન્યો હતો.

9 / 12
 કરણ જોહરનો જન્મ 25 મે 1972ના રોજ બોમ્બેમાં થયો હતો, તે ફિલ્મ નિર્માતા યશ જોહર, ધર્મ પ્રોડક્શન્સના સ્થાપક અને સિંધી માતા, હીરુ જોહરનો દીકરો છે. ગ્રીનલોન્સ હાઇ સ્કૂલ, વોર્ડન રોડ પછી, તેમણે એચ.આર. કોલેજ ઓફ કોમર્સ એન્ડ ઇકોનોમિક્સમાં અભ્યાસ કર્યો,

10 / 12
કરણ જોહરે મનોરંજન ઉદ્યોગમાં પોતાની કારકિર્દીની શરૂઆત 1989માં દૂરદર્શન પર પ્રસારિત થતી સીરિયલ ઇન્દ્રધનુષમાં શ્રીકાંતની ભૂમિકા ભજવીને અભિનેતા તરીકે કરી હતી.

11 / 12
 કરણ જોહરે પણ ઘણા સ્ટાર્સને લોન્ચ કર્યા છે. આ લિસ્ટમાં પહેલું નામ સુપરહિટ અભિનેત્રી આલિયા ભટ્ટનું છે. આ સિવાય કરણે વરુણ ધવન, સિદ્ધાર્થ મલ્હોત્રા, ડિરેક્ટર શશાંક ખેતાન, અનન્યા પાંડે, તારા સુતારિયા, ડિરેક્ટર શકુન બત્રા, જાહ્નવી કપૂર જેવા સ્ટાર્સને લૉન્ચ કર્યા.

12 / 12
 કરણ જોહર ભારતના સૌથી પૈસાદાર ફિલ્મ નિર્માતાઓમાંના એક છે. એક અહેવાલો અનુસાર, તેમની પાસે 1700 કરોડ રૂપિયાની સંપત્તિ છે. તે એક જાહેરાત માટે 2 કરોડ રૂપિયા લે છે. આ ઉપરાંત, તે તેના ચેટ શો કોફી વિથ કરણના એક એપિસોડ માટે 1 થી 2 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. તેમની પાસે મુંબઈમાં 32 કરોડ રૂપિયાનું ઘર પણ છે.