એક એવા ડાયરેક્ટર કે જેનું નામ સાંભળીને જ ચાહકો ટિકીટ ખરીદી લે છે, તેમના ઘરે 4 માળમાં તો ખાલી કાર પાર્કિંગ છે

|

Apr 05, 2024 | 5:47 PM

શાનદાર એક્શન અને કોમેડીના કિંગ રોહિત શેટ્ટીએ બોલિવુડમાં ઢગલા બંધ ફિલ્મો આપી છે. તેની ફિલ્મો સિંઘમ, સિંબા અને ગોલમાલ આજે પણ લોકોની ફેવરિટ ફિલ્મ છે. તમને જણાવી દઈએ રોહિત શેટ્ટીને આ એક્શનનો રસ લોહીમાંથી આવ્યો છે. કારણ કે, તેના માતા અને પિતા બંન્ને સ્ટંટમેન હતા.

1 / 10
  રોહિત શેટ્ટીનો જન્મ 14 માર્ચ 1974 રોજ થયો છે. એક ભારતીય ફિલ્મ નિર્દેશક, સ્ટંટમેન, લેખક, નિર્માતા અને ટેલિવિઝન હોસ્ટ છે.શેટ્ટીનો જન્મ એમ.બી. શેટ્ટી અને રત્ના કલાકારને થયો હતો, જેમણે હિન્દી અને કન્નડ ફિલ્મોમાં અભિનય કર્યો હતો.તેના ચાર ભાઈ-બહેન છે. તો આજે આપણે રોહિત શેટ્ટીના પરિવાર વિશે વાત કરીએ.

2 / 10
રોહિત શેટ્ટીના પિતા એમબી શેટ્ટી માત્ર સ્ટંટ મેન ન હતા પરંતુ તેમની પત્ની અને રોહિત શેટ્ટીની માતા રત્ના શેટ્ટી પણ બોલિવુડની જાણીતી સ્ટંટ વુમન હતી.રોહિતે મુંબઈની સેન્ટ મેરી સ્કૂલમાંથી અભ્યાસ કર્યો છે. બાળપણથી જ રોહિત શેટ્ટીને અભ્યાસ કરતાં ફિલ્મોમાં વધુ રસ હતો.

3 / 10
2005માં રોહિતે માયા નામની યુવતી સાથે લગ્ન કર્યા હતા. માયા બેંકર છે અને લાઈમલાઈટથી દૂર રહે છે. માયા અને રોહિતને એક પુત્ર ઈશાન રોહિત શેટ્ટી પણ છે. હવે રોહિત શર્મા સૌથી વધુ કમાણી કરનાર ડાયરેક્ટરની લિસ્ટમાં સામેલ થઈ ચુક્યા છે.

4 / 10
ફિલ્મ નિર્માતા રોહિત શેટ્ટી સામાન્ય રીતે તેના પરિવારને લાઈમલાઈટથી દૂર રાખે છે.આજે તેના પિતાની જેમ, રોહિત પણ તેના સ્ટંટ અને કામ પ્રત્યેના તેના લગાવ માટે પ્રખ્યાત છે, જે તેને વારસામાં મળ્યું છે.

5 / 10
બોલિવુડમાં એક્શન કિંગના નામથી મશહુર રોહિત શેટ્ટી આજે મોટું નામ બની ગયો છે. રોહિત શેટ્ટીનો જન્મ 14 માર્ચ 1973ના રોજ મુંબઈમાં થયો હતો. તેમણે 1991માં ફિલ્મ ફુલ ઔર કાંટેમાં આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે કરિયરની શરુઆત કરી હતી. તમને જણાવી દઈએ કે, રોહિતનો પહેલો પગાર માત્ર 35 રુપિયા હતો. પરંતુ આજે તે કરોડોનો માલિક છે.

6 / 10
રોહિત શેટ્ટીના પિતા એમ્બી શેટ્ટી બોલિવુડના ફેમસ સ્ટંટમેન અને વિલન હતા આ કારણે રોહિત પણ એક્શન તરફ આગળ વધ્યો. રોહિત શેટ્ટીએ વર્ષ 2003માં ફિલ્મ જમીનનું નિર્દેશન કર્યું હતુ. આ ફિલ્મમાં અજય દેવગન, બિપાશા બાસુ અને અભિષેક બચ્ચન લીડ રોલમાં હતો.

7 / 10
રોહિત શેટ્ટીની ફિલ્મોમાં શાનદાર એક્શન જોવા મળે છે. હવામાં ઉડતી કાર, ટ્રક અને હેલીકોપ્ટર જેવા સ્ટંટપણ જોવા મળે છે. રોહિત શેટ્ટીની ફિલ્મોમાં એક્શન સીન ખુબ જ ખાસ હોય છે.

8 / 10
રોહિત શેટ્ટીએ કોમેડી ફિલ્મોથી સફળતા મેળવી હતી. રોહિત શેટ્ટીની હિટ સીરિઝ ગોલમાલ ચાહકોને ખુબ પસંદ આવી હતી. રોહિત શેટ્ટીએ પોતાના કરિયરમાં અનેક ફિલ્મો બનાવી છે.

9 / 10
રોહિત શેટ્ટી માત્ર ફિલ્મોમાં જ નહિ પરંતુ ટીવી પર એક્શનનો ખેલાડી છે. રોહિત શેટ્ટી લાંબા સમયથી રિયાલિટી શો ખતરો કે ખિલાડીને હોસ્ટ કરી રહ્યો છે.શો હોસ્ટ કરવાની સ્ટાઈલ ચાહકોને ખુબ પસંદ પણ આવે છે.

10 / 10
રોહિત શેટ્ટી કાર પ્રેમી છે. રોહિતની ફિલ્મોમાં જેટલી પણ કાર જોવા મળે છે આ તમામ કારનું કલેક્શ રોહિત પાસે છે. તમને જાણીને નવાઈ લાગશે કે રોહિત શેટ્ટીના 10 માળના મકાનમાં માત્ર 4 માળ પર કાર પાર્કિંગ છે. રોહિત શેટ્ટી પાસે  મહિન્દ્રા સ્કોર્પિયો, રેન્જ રોવર સ્પોર્ટ, લેમ્બોર્ગિની ઉરુસ, ફોર્ડ મસ્ટંગ, મર્સિડીસ,ટુરિઝમ સ્પોર્ટ જેવી કાર સામેલ છે.

Next Photo Gallery