કેનેડામાં કપિલ શર્માના કાફેમાં ફરી ગોળીબાર, જુઓ પરિવારમાં કોણ કોણ છે

કપિલ શર્માની ગણતરી આજે સૌથી મોંઘા અને અમીર સ્ટારમાં થાય છે. એક સમયે લોકલ ટ્રેનમાં મુસાફરી કરનાર કપિલ પાસે આજે કારોનું ગોડાઉન છે તેમજ આલીશાન બંગલાનો પણ માલિક છે. તો ચાલો આજે આપણે કપિલ શર્માના પરિવાર વિશે જાણીએ.

| Updated on: Aug 08, 2025 | 11:54 AM
4 / 13
કપિલના પિતા જીતેન્દ્ર કુમાર પણ પોલીસમાં હતા. પંજાબ પોલીસમાં સબ-ઇન્સ્પેક્ટર તરીકે કામ કરતી વખતે 2004માં કેન્સરને કારણે તેમનું અવસાન થયું હતું. અશોક શર્મા પઠાણકોટના એરબેઝ પર થયેલા આતંકવાદી હુમલા સામેના ઓપરેશનનો ભાગ રહી ચૂક્યા છે.

5 / 13
લોકપ્રિય કોમેડી શો ધ ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જમાં 2007માં વિજેતા બન્યો હતો.  ત્યારબાદ તેમને ભરપુર કામ મળવા લાગ્યું હતુ. કોમેડી સર્કસ બાદ તેમને એક ઓળખ મળી પરંતુ સફળતા તેમને કોમેડી નાઈટ્સ વિથ કપિલથી મળી હતી.

6 / 13
કોમેડી કિંગ પોતાની કોમેડીથી ચાહકોને પેટ પકડીને હસાવે છે. તમને જણાવી દઈએ કે, કપિલ શર્માનો પરિવાર પણ ફિલ્મોમાં ડેબ્યુ કરી ચૂક્યો છે.  ફિરંગી ફિલ્મમાં કપિલની માતા જનક રાની, બહેન પૂજા દેવગન અને તેના ભાઈની પત્ની મુસ્કાન જોવા મળી ચૂક્યા છે. ત્રણેએ સાથે મળીને 'સજના ​​સોહને જીહા' ગીત શૂટ કર્યું હતું.

7 / 13
ફેબ્રુઆરી 2013માં કપિલ શર્માની ફોર્બ્સ ઈન્ડિયા મેગેઝિનમાં ટોચની 100 હસ્તીઓમાં પસંદગી કરવામાં આવી હતી અને તે યાદીમાં તે 96માં ક્રમે હતો.લોકસભા ચૂંટણી 2014માં તેમને દિલ્હી ચૂંટણી પંચે દિલ્હીના બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા હતા.

8 / 13
કપિલ શર્મા 'ધ કપિલ શર્મા શો' સાથે નાના પડદા પર પરત ફરી રહ્યો છે, કપિલની સાથે કોમેડિયન સુનીલ ગ્રોવર પણ આ શોમાં જોવા મળશે. જે ટુંક સમયમાં શરુ થશે. કોમેડિયનને અનેક એવોર્ડ પણ મળી ચૂક્યા છે.

9 / 13
કપિલ શર્મા આજે કરોડો રુપિયાની વેનિટી વેનમાં ફરે છે

10 / 13
કપિલ શર્મા અને તેની પત્ની ગિન્ની ચતરથની જોડી ઈન્ડસ્ટ્રીમાં ફેવરિટ જોડીમાંથી એક છે. ચાહકોને આ બંન્નેની જોડી પણ ખુબ પસંદ આવે છે. હાલમાં બંન્ને 2 બાળકો સાથે ખુશખુશાલ સમય પસાર કરી રહ્યા છે.

11 / 13
કપિલ શર્માએ ડિસેમ્બર 2018માં  જલંધરમાં  ગિન્ની ચતરથ સાથે લગ્ન કર્યા છે. એક વર્ષ બાદ આ કપલે એક બાળકને જન્મ આપ્યો હતો. ત્યારબાદ 2021માં કપિલે તેના બીજા બાળક પુત્ર તરીકે ત્રિશાનનું સ્વાગત કર્યું હતુ.

12 / 13
કપિલ શર્મા અવાર નવાર તેમની પત્ની સાથેના ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા રહેછે. જેને ચાહકોનો ખુબ પ્રેમ પણ મળે છે.

13 / 13
તાજેતરમાં કપિલ શર્માના નવા કાફેમાં ગોળીબાર થયો હતો, જેની જવાબદારી ખાલિસ્તાની આતંકવાદી હરજીત સિંહ લડ્ડીએ લીધી છે. જોકે, ગોળીબારનું કારણ આપવાની સાથે, તેણે કપિલને ભવિષ્ય માટે ધમકી પણ આપી છે.

Published On - 4:49 pm, Fri, 15 March 24