મિસ યુનિવર્સનો પતિ છે ટેનિસ સ્ટાર, ફિલ્મોની સાથે બિઝનેસ પણ સંભાળી રહી છે અભિનેત્રી

|

Jan 02, 2025 | 7:10 AM

2000માં મિસ યુનિવર્સ બનીને લોકોના દિલ પર રાજ કરનારી બોલિવૂડ અભિનેત્રી લારા દત્તાને કોઈ ઓળખની જરૂર નથી. લારા દત્તાએ લગભગ તમામ મોટા કલાકારો સાથે ફિલ્મો કરી છે. તો આજે લારા દત્તાના પરિવાર વિશે જાણીએ.

1 / 11
લારા દત્તા માત્ર અભિનેત્રી જ નથી પરંતુ એક બિઝનેસવુમન પણ છે. તે બિઝનેસ સંભાળી રહી છે, જે કરોડો રૂપિયાની કમાણી કરી રહી છે.તો આજે આપણે લારા દત્તાના પરિવાર તેમજ તેની પર્સનલ લાઈફ વિશે જાણીશું.

2 / 11
લારા દત્તાએ મિસ યુનિવર્સ બની દેશનું નામ રોશન કર્યું હતુ. 46 વર્ષની ઉંમરે આજે પણ ફિટ છે અભિનેત્રી

3 / 11
લારા દત્તાએ 22 વર્ષની ઉંમરે મિસ યુનિવર્સ બનીને ઈતિહાસ રચ્યો હતો. ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં જન્મેલી લારાએ મિસ યુનિવર્સ બન્યાના ત્રણ વર્ષ બાદ વર્ષ 2003માં ફિલ્મ 'અંદાઝ'થી અભિનયની શરૂઆત કરી હતી. આ માટે તેણે ફિલ્મફેર બેસ્ટ ફીમેલ ડેબ્યુ એવોર્ડ પણ જીત્યો હતો.

4 / 11
લારા દત્તાએ 2011 સુધી ફિલ્મોમાં કામ કર્યા બાદ થોડો સમય બ્રેક લીધો અને પારિવારિક જીવન પર ધ્યાન આપવાનું શરૂ કર્યું. પરંતુ થોડા સમય પછી લારા દત્તા ફિલ્મોમાં પાછી આવી અને ફેમસ થઈ ગઈ. હવે તે ટૂંક સમયમાં નિતેશ તિવારીની ફિલ્મ 'રામાયણ'માં જોવા મળશે, જેમાં તેણે કૈકેયીની ભૂમિકા ભજવી છે.

5 / 11
લારા દત્તા માત્ર અભિનેત્રી જ નથી પરંતુ એક બિઝનેસવુમન પણ છે. જ્યારે તે ફિલ્મોથી દૂર હતી ત્યારે તેણે બિઝનેસમાંથી સારી કમાણી કરી હતી. લારા દત્તા 2000માં મિસ યુનિવર્સ બની. મિસ યુનિવર્સ બનનાર તે બીજી ભારતીય મહિલા હતી.

6 / 11
લારા દત્તાએ વર્ષ 2011માં પોતાનું પ્રોડક્શન હાઉસ શરૂ કર્યું હતું. આ ઉપરાંત, વર્ષ 2019માં તેણે સ્કિન કેર બ્રાન્ડ શરુ કરી હતી.આ સિવાય લારા દત્તાનો હોમ ડેકોરેશનનો બિઝનેસ પણ છે, જેની શરૂઆત તેણે સ્કિન કેર બ્રાન્ડ 'Arias'થી કરી હતી.

7 / 11
લારા  દત્તાનો જન્મ 16 એપ્રિલ 1978ના રોજ ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં હિંદુ પંજાબી પિતા અને એંગ્લો-ઈન્ડિયન માતાને ત્યાં થયો હતો. તેના પિતા વિંગ કમાન્ડર એલ.કે. દત્તા (નિવૃત્ત) છે અને માતા જેનિફર મૌરીન દત્તા છે.

8 / 11
અભિનેત્રીએ સેન્ટ ફ્રાન્સિસ ઝેવિયર ગર્લ્સ હાઈસ્કૂલ અને ફ્રેન્ક એન્થોની પબ્લિક સ્કૂલમાંથી હાઈસ્કૂલમાં અભ્યાસ પૂર્ણ કર્યો. મુંબઈ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં ડિગ્રી અને કોમ્યુનિકેશનમાં અભ્યાસ કર્યો છે. અભિનેત્રી અંગ્રેજી અને હિન્દીમાં સિવાય પંજાબી અને કન્નડ પણ બોલી શકે છે.

9 / 11
સપ્ટેમ્બર 2010માં ભારતીય ટેનિસ ખેલાડી મહેશ ભૂપતિ સાથે સગાઈ કરી હતી.બંન્નેએ 16 ફેબ્રુઆરી 2011ના રોજ મુંબઈમાં લગ્ન કર્યા હતા અને 20 ફેબ્રુઆરી 2011ના રોજ ગોવામાં સનસેટ પોઈન્ટ ખાતે ખ્રિસ્તી વિધિ સાથે લગ્ન કર્યા હતા.

10 / 11
તમને જણાવી દઈએ કે લારા દત્તાએ ટેનિસ સ્ટાર મહેશ ભૂપતિ સાથે લગ્ન કર્યા છે. બંનેને એક દીકરી પણ છે જે હવે મોટી થઈ ગઈ છે.તેની પુત્રી પણ સુંદરતાના મામલામાં અભિનેત્રીથી ઓછી નથી.

11 / 11
 લારા દત્તાએ હાઉસફુલ, પાર્ટનર, ડોન 2, સિંહ ઈઝ કિંગ, નો એન્ટ્રી, મસ્તી, બિલ્લુ બાર્બર જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.આજે લારા ભાગ્યે જ ફિલ્મોમાં જોવા મળે છે પરંતુ તેની નેટવર્થ ઘણી સારી છે. આજે પણ તે કરોડોની કમાણી કરે છે.

Next Photo Gallery