39 વર્ષની ઉંમરે સિંગલ જીવન જીવન જીવતી OTTની ક્વિન હુમા કુરેશીનો આવો છે પરિવાર

બોલિવૂડ અભિનેત્રી હુમા કુરેશી ઇન્ડસ્ટ્રીની શ્રેષ્ઠ અભિનેત્રીઓમાંની એક છે. હુમાએ તેના કરિયરમાં ઘણી સારી ફિલ્મોમાં કામ કર્યું છે. 39 વર્ષની વયે પણ કુંવારી અભિનેત્રી હુમા કુરેશીના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે જાણો

| Updated on: Aug 08, 2025 | 10:18 AM
4 / 15
હુમા કુરેશીના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે જાણો

5 / 15
હુમાએ પોતાની કારકિર્દીની શરૂઆત થિયેટર અને જાહેરાતોથી કરી હતી. 2012માં અનુરાગ કશ્યપની ફિલ્મ 'ગેંગ્સ ઓફ વાસેપુર' થી બોલિવૂડમાં ઓળખ મળી. આ ફિલ્મ માટે તેણીને ફિલ્મફેર એવોર્ડ માટે નોમિનેશન પણ મળ્યું હતુ.

6 / 15
વેબ સિરીઝ 'મહારાણી' માં રાની ભારતીનું તેમનું પાત્ર ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું. તે માત્ર અભિનયમાં જ નહીં પરંતુ લેખન અને પ્રોડક્શનમાં પણ હોશિયાર છે.

7 / 15
હુમા કુરેશીની કારકિર્દી હોરર ફિલ્મ એક થી ડાયન, બ્લેક કોમેડી દેઢ ઇશ્કિયા,  બદલાપુર , કોમેડી જોલી એલએલબી 2અને તમિલ એક્શન ડ્રામા કાલા જેવી ભૂમિકાઓ સાથે આગળ વધી. કુરેશીએ 2019ની ડિસ્ટોપિયન ડ્રામા સિરીઝ લીલામાં અભિનય કર્યો હતો અને 2021થી ક્રાઇમ ડ્રામા વેબ સિરીઝ મહારાણીમાં મુખ્ય ભૂમિકા ભજવવા બદલ પ્રશંસા થઈ હતી.

8 / 15
અમેરિકન ફિલ્મ આર્મી ઓફ ધ ડેડ અને તમિલ એક્શન થ્રિલર વાલિમાઈમાં પણ જોવા મળી હતી. તેને ક્રાઇમ કોમેડી મોનિકા, ઓ માય ડાર્લિંગમાં તેના અભિનય માટે પ્રશંસા મળી હતી.

9 / 15
હુમા કુરેશીએ ગાર્ગી કોલેજ-યુનિવર્સિટી ઓફ દિલ્હીમાંથી ઇતિહાસમાં સ્નાતકની ડિગ્રી મેળવી હતી.બાદમાં, તે એક્ટ 1થિયેટર ગ્રુપમાં જોડાઈ અને કેટલાક થિયેટર પ્રોડક્શન્સમાં અભિનય કર્યો. એન. કે. શર્મા તેના થિયેટર દિવસોમાં તેના માર્ગદર્શક અને અભિનય શિક્ષક હતા. અનેક NGO સાથે કામ કર્યું છે.

10 / 15
અભિનેત્રી હુમા કુરેશીના પિતા સલીમ કુરેશી એક રેસ્ટોરન્ટ માલિક છે, જે 10 રેસ્ટોરન્ટ ચલાવે છે,તેની માતા, અમીના કુરેશી એક ગૃહિણી છે.તેમને ત્રણ ભાઈઓ છે, જેમાં અભિનેતા સાકિબ સલીમનો પણ સમાવેશ થાય છે.

11 / 15
 હુમા અને તેના ભાઈ, અભિનેતા સાકિબ સલીમનો સંબંધ ભાઈ-બહેન કરતાં મિત્રો જેવો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એકવાર સાકિબ અચાનક ટીવી શો 'ઇન્ડિયાઝ બેસ્ટ ડ્રામેબાઝ'ના સેટ પર આવ્યો અને હુમાને આશ્ચર્યચકિત કરી દીધી. આ દરમિયાન બંનેએ પોતાના બાળપણની યાદો તાજી કરી હતી.

12 / 15
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હુમા એક ફિલ્મ માટે 2-3 કરોડ રૂપિયા લે છે. તેની ફી પ્રોજેક્ટના બજેટ અને તેના પાત્રના મહત્વ પર આધારિત છે.વેબ સિરીઝમાં કામ કરવા માટે તેની ફી પણ લાખોમાં છે, જે તેના સ્ટારડમ અને પ્રોજેક્ટની લોકપ્રિયતા પર આધાર રાખે છે.

13 / 15
બ્રાન્ડ એન્ડોર્સમેન્ટમાંથી તેની કમાણી પણ ઘણી સારી છે. તે બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ માટે લાખો રૂપિયા લે છે.

14 / 15
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હુમા કુરેશીની કુલ સંપત્તિ લગભગ 22-25 કરોડ રૂપિયા છે.  તેની આ કમાણી ફિલ્મો, જાહેરાતો, વેબ સિરીઝ અને સોશિયલ મીડિયામાંથી આવે છે.

15 / 15
અભિનેત્રીની આવકનો મુખ્ય સ્ત્રોત તેના અભિનય પ્રોજેક્ટ્સ અને બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ છે. હુમાને લક્ઝરી કારનો પણ શોખ છે. તેની પાસે અનેક મોંઘી ગાડીઓ છે, જે તેની નેટવર્થનો ભાગ છે.

Published On - 7:02 am, Fri, 1 August 25