પતિ કરતા 12 વર્ષ મોટી છે 1 દીકરાની માતા બિગ બોસની વિજેતાનો આવો છે પરિવાર

ગૌહર ખાનનો જન્મ 23 ઓગસ્ટ 1983ના રોજ મહારાષ્ટ્રના પુણેમાં થયો હતો. તેમણે બિગ બોસ 7 નો ખિતાબ જીત્યો હતો.ગૌહર ખાન પાંચ ભાઈ-બહેનોમાં સૌથી નાની છે. આવો છે ગૌહર ખાનનો પરિવાર

| Updated on: Sep 14, 2025 | 7:10 AM
4 / 12
 ગૌહર ખાને પુણેની માઉન્ટ કાર્મેલ કોન્વેન્ટ સ્કૂલમાંથી પોતાનું શાળાકીય શિક્ષણ પૂર્ણ કર્યું. તે પાંચ ભાઈ-બહેનોમાં સૌથી નાની અને અભિનેત્રી નિગાર ખાનની બહેન છે.

5 / 12
 ગૌહર ખાન તેની પર્સનલ લાઈફ અને પ્રોફેસનલ લાઈફના કારણે પણ ચર્ચામાં રહે છે. આ અભિનેત્રીએ 2002 થી 2006 સુધી રેમ્પ વોક કર્યું હતું અને એક વખત રેમ્પ વોક દરમિયાન તેનો ડ્રેસ ફાટી ગયો હતો.તેમજ તેના અફેરના કારણે પણ ચર્ચામાં રહી હતી.

6 / 12
ગૌહર ગૌહરે મોડેલિંગની દુનિયામાં નામના કમાવવાથી લઈને આઇટમ સોંગ સુધી બધાનું દિલ જીતી લીધું છે. આ પછી અભિનેત્રી બિગ બોસ વિજેતા પણ રહી ચૂકી છે

7 / 12
ઘણી સિરિયલો, ફિલ્મો અને વેબ સિરીઝમાં પણ પોતાની અભિનય કુશળતા બતાવી છે. આ ઉપરાંત, ગૌહર ખાન ઘણા વિવાદોમાં પણ રહી ચૂકી છે. ચાલો જાણીએ અભિનેત્રીની આવી જ કેટલીક વાતો વિશે.

8 / 12
ગૌહર ખાને 2009 માં ફિલ્મ "રોકેટ સિંઘ: સેલ્સમેન ઓફ ધ યર" થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. જોકે, ગૌહર ખાનને ફિલ્મ "ઇશકઝાદે" થી ઓળખ મળી. ગૌહરે આ ફિલ્મના "છોકરા જવાન રે" ગીતોમાં પોતાના ડાન્સથી સ્ટેજ પર આગ લગાવી દીધી હતી.

9 / 12
ગૌહર ખાનની લવ લાઈફ પણ ચર્ચામાં રહી છે. તે ઝૈદ દરબાર સાથે લગ્નજીવનનો આનંદ માણી રહી છે. બંનેની પહેલી મુલાકાત એક કરિયાણાની દુકાનમાં થઈ હતી, ત્યારબાદ તેઓ ધીમે ધીમે એકબીજાના પ્રેમમાં પડ્યા હતા.

10 / 12
ગૌહર ખાન અને ઝૈદ દરબાર વચ્ચે 12 વર્ષનો ઉંમરનો તફાવત છે. ઝૈદ 29 વર્ષનો છે અને અભિનેત્રી 41 વર્ષની છે.

11 / 12
ગૌહર ખાને 2020માં ઝૈદ દરબાર સાથે લગ્ન કર્યા અને ત્રણ વર્ષ પછી 2023માં, તેમણે એક પુત્રને જન્મ આપ્યો હવે ગૌહર ખાન ટુંક સમયમાં બીજા બાળકને જન્મ આપશે.

12 / 12
 લોકપ્રિય ટીવી અભિનેત્રી અને હોસ્ટ ગૌહર ખાન પાસે અનેક લક્ઝરી કાર છે,અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે.તે ઇવેન્ટ્સમાં પણ પર્ફોર્મ કરે છે અને આ માટે 15 લાખ રૂપિયા સુધી ચાર્જ કરે છે.