બિગ બોસ વિજેતા, એક એપિસોડ માટે લે છે 2.30 લાખ રુપિયાનો ચાર્જ, આવો છે પરિવાર

|

Feb 25, 2025 | 8:04 AM

દીપિકા કક્કર ટેલિવિઝન ઉદ્યોગનો એક જાણીતો ચહેરો છે. તેણે 'સસુરાલ સિમર કા' સિરિયલ દ્વારા દરેક ઘરમાં એક ખાસ ઓળખ બનાવી છે.તો આજે આપણે દીપિકા પાદુકોણના પરિવાર વિશે જાણીએ.

1 / 11
સેલિબ્રિટી માસ્ટરશેફ ઘણા લોકોનો પ્રિય રિયાલિટી શો બની ગયો છે. પરંતુ હવે દીપિકા કક્કરના આ શો છોડવાના સમાચાર સામે આવ્યા છે. અભિનેત્રીએ પોતાના યુટ્યુબ વ્લોગમાં શો અધવચ્ચે જ છોડી દેવા વિશે જણાવ્યું છે.

2 / 11
'સસુરાલ સિમર કા' સીરિયલથી લોકપ્રિય બનેલી દીપિકા કક્કર માત્ર એક અભિનેત્રી જ નથી, પરંતુ હવે તે એક બિઝનેસવુમન પણ બની ગઈ છે. તેણે પોતાની કપડાંની બ્રાન્ડ શરૂ કરી છે.તો આજે આપણે દીપિકા કકકરના પરિવાર વિશે જાણીએ

3 / 11
ફેમસ ટીવી અભિનેતા શોએબ ઇબ્રાહિમ અને અભિનેત્રી દીપિકા કક્કર ટીવીનો ખુબ જ ફેમસ ચેહરો છે. તે  સોશિયલ મીડિયા પર ફોટો અને વીડિયો પણ શેર કરતા રહે છે. તો ચાલો આજે આપણે દીપિકા કક્કરના પરિવાર વિશે જાણીએ.

4 / 11
ફેમસ ટીવી અભિનેતા શોએબ ઇબ્રાહિમ અને અભિનેત્રી દીપિકા કક્કરની જોડી ચાહકોને ખૂબ ગમે છે. બંને ટીવી ઇન્ડસ્ટ્રીના પ્રિય સ્ટાર્સમાંના એક છે. ભલે તે આજકાલ નાના પડદાથી દૂર છે, પણ તે સતત તેના ચાહકો સાથે જોડાયેલા રહે છે.

5 / 11
તેમની સાદી લાઈફસ્ટાઈલ પણ ચાહકોને ખૂબ જ પસંદ આવે છે. શોએબ ઇબ્રાહિમ અને દીપિકા કક્કરના પરિવાર વિશે વાત કરીએ.  શોએબ ઇબ્રાહિમની બહેન અને યુટ્યુબ વ્લોગર સબા ઇબ્રાહિમ છે.

6 / 11
દીપિકાનો જન્મ 6 ઓગસ્ટ 1986ના રોજ ભારતના પુણેમાં થયો હતો. દીપિકા કક્કરે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન દ્વારા લેવામાં આવતી શાળા સ્તરની પરીક્ષાઓ પૂર્ણ કરી અને પછી મુંબઈ યુનિવર્સિટીમાંથી સ્નાતક થઈ ચૂકી છે.

7 / 11
અભ્યાસ પૂર્ણ કર્યા પછી, તેમણે  જેટ એરવેઝમાં લગભગ 3 વર્ષ સુધી ફ્લાઇટ એટેન્ડન્ટ તરીકે કામ કરવાનું શરૂ કર્યું. કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાઓને કારણે, તેણીએ રાજીનામું આપ્યું અને મનોરંજન ઉદ્યોગમાં જોડાઈ હતી.

8 / 11
દીપિકા કક્કર ઇબ્રાહિમ એક ભારતીય અભિનેત્રી છે, જે ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીમાં કામ કરે છે. તે સસુરાલ સિમર કા માં સિમર અને કહાં હમ કહાં તુમ માં સોનાક્ષીની ભૂમિકા ભજવવા માટે જાણીતી છે.

9 / 11
 અભિનેત્રીએ રિયાલિટી શો બિગ બોસ 12 માં ભાગ લીધો હતો અને 2018 માં વિજેતા રહી હતી. તેમજ નચ બલિયે 8 માં પણ ભાગ લીધો હતો અને ચોથા સ્થાને રહી હતી.

10 / 11
દીપિકા 2011માં રૌનક સેમસન સાથે લગ્ન કર્યા હતા પરંતુ 2015માં અલગ થઈ ગયા હતા. 22 ફેબ્રુઆરી 2018ના રોજ ભોપાલમાં "સસુરાલ સિમર કા" ના તેના સહ-કલાકાર શોએબ ઇબ્રાહિમ સાથે લગ્ન કર્યા અને ઇસ્લામ ધર્મ સ્વીકાર્યો અને તેનું નામ બદલીને ફૈઝા રાખ્યું. ઈબ્રાહિમ અને કક્કરને ત્યાં 2023માં એક પુત્રનો જન્મ થયો છે.

11 / 11
  અહેવાલો અનુસાર, દીપિકાને સેલિબ્રિટી માસ્ટરશેફ માટે ખૂબ સારી ફી મળી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે અભિનેત્રીને દરેક સાપ્તાહિક એપિસોડ માટે 2.30 લાખ રૂપિયા મળતા હતા. જોકે, હજુ સુધી આ વાતની પુષ્ટિ થઈ નથી. યુટ્યુબની સાથે, દીપિકા અને તેના પતિ શોએબ ઇબ્રાહિમે કપડાંની બ્રાન્ડ પણ શરૂ કરી છે.