ટીવી સીરિયલમાં IPS ઓફિસર બની ફેમસ થયેલી દીપિકા સિંહનો પરિવાર જુઓ

દીપિકા સિંહ ગોયલ એક ટેલિવિઝન અભિનેત્રી છે. તે સ્ટાર પ્લસ પર પ્રસારિત થતી ટીવી સીરિયલ "દિયા ઔર બાતી હમ" માં સંધ્યા રાઠીની ભૂમિકા ભજવવા માટે જાણીતી છે. તે "ગુમ હૈ કિસીકે પ્યાર મેં" માં પણ મુખ્ય ભૂમિકા ભજવી હતી. દીપિકા હવે બોલિવૂડમાં અભિનયમાં પ્રવેશ કરવા માટે તૈયાર છે.

| Updated on: Sep 24, 2026 | 7:20 AM
1 / 13
દીપિકા સિંહનો જન્મ 26 જુલાઈ 1989 એક ભારતીય અભિનેત્રી છે. જે મુખ્યત્વે હિન્દી ટેલિવિઝનમાં કામ કરે છે. તેઓ 'દિયા ઔર બાતી હમ'માં આઈપીએસ સંધ્યા કોઠારી રાઠીની ભૂમિકા માટે જાણીતી છે, જેના માટે તેમને 'શ્રેષ્ઠ અભિનેત્રી, લોકપ્રિય' સીરિયલમાં ITA એવોર્ડ મળ્યો હતો.

2 / 13
 તેમણે 'ટિટુ અંબાની' ફિલ્મ દ્વારા હિન્દી સિનેમામાં ડેબ્યુ કર્યું હતું અને તેઓ 'મંગલ લક્ષ્મી'માં ભજવેલી ભૂમિકા માટે પણ જાણીતી છે.

3 / 13
દીપિકા સિંહનો પરિવાર જુઓ

દીપિકા સિંહનો પરિવાર જુઓ

4 / 13
દીપિકા સિંહનો જન્મ 26 જુલાઈ 1989ના રોજ નવી દિલ્હીમાં થયો હતો. તેમણે પંજાબ ટેકનિકલ યુનિવર્સિટીમાંથી માર્કેટિંગમાં 'માસ્ટર્સ ઇન બિઝનેસ એડમિનિસ્ટ્રેશન' (MBA) પૂર્ણ કર્યું છે.

5 / 13
અભિનેત્રી દીપિકા સિંહે 2 મે 2014ના રોજ દિગ્દર્શક રોહિત રાજ ગોયલ સાથે લગ્ન કર્યા. લગ્ન બાદ તેમણે પોતાનું નામ બદલીને દીપિકા સિંહ ગોયલ રાખ્યું છે.

6 / 13
જાન્યુઆરી 2017માં તેમણે પોતાની પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી.મે 2017માં સિંહે પુત્રને જન્મ આપ્યો અને અભિનયમાંથી ટૂંકો વિરામ લીધો. દીપિકા સિંહે શાસ્ત્રીય ઓડિસી નૃત્યશૈલીની તાલીમ પણ લીધી છે.

7 / 13
દીપિકા સિંહે 'દિયા ઔર બાતી હમ' દ્વારા ટેલિવિઝન પર ડેબ્યુ કર્યું હતુ, જેમાં તેમણે અનસ રાશિદની સામે IPS સંધ્યા કોઠારી રાઠીની ભૂમિકા ભજવી હતી. તેમણે 2011 થી 2016 સુધી આ પાત્ર ભજવ્યું હતું.

8 / 13
આ સીરિયલે તેમને 'બેસ્ટ એક્ટ્રેસ - પોપ્યુલર' માટે ITA એવોર્ડ અને 'બેસ્ટ એક્ટ્રેસ ઇન અ લીડ રોલ' માટે ઇન્ડિયન ટેલી એવોર્ડ સહિત અનેક પુરસ્કારો અપાવ્યા. આ સીરિયલ તેમની કારકિર્દી માટે એક મહત્વપૂર્ણ વળાંક સાબિત થઈ.

9 / 13
2019માં થોડા બ્રેક પછી 2019માં ટેલિવિઝન પર પાછી ફરી હતી. તેમણે 'કવચ મહાશિવરાત્રિ'માં નમિક પોલ અને વિન રાણાની સામે સંધ્યા પટવર્ધન જિંદાલ અને સાક્ષી પટવર્ધન સાલગાંવકરની બેવડી ભૂમિકાઓ ભજવી હતી.

10 / 13
 તે જ વર્ષે, તેમણે વેબ સિરીઝ 'હલાલા'માં એડવોકેટ આમના સૈયદની ભૂમિકા ભજવી હતી. દીપિકા સિંહ સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે.

11 / 13
 ફેબ્રુઆરી 2024 થી જૂન 2026 સુધી, સિંહ 'મંગલ લક્ષ્મી'માં નમન શાહની સામે મંગલ શ્રીવાસ્તવ સક્સેનાનું પાત્ર ભજવતી જોવા મળે છે.

12 / 13
રિપોર્ટ અનુસાર "દિયા ઔર બાતી હમ" ફેમ અભિનેત્રી દીપિકા સિંહ તેના પતિ રોહિત રાજ ગોયલ સાથે શોમાં દેખાશે.

13 / 13
દીપિકાના લગ્નને 12 વર્ષ થયા છે. આ પહેલી વાર હશે જ્યારે દીપિકા તેના પતિ સાથે શોમાં જોવા મળશે, જે તેમના ચાહકો માટે એક મનોરંજક અનુભવ હશે.

Published On - 7:19 am, Thu, 24 September 26

Follow Us
Loading...
Unable to load recommendations.