એક્ટિંગથી વધારે તો તેના અવાજે બનાવી મોટી ઓળખ, કરોડોની કમાણી કરનાર અભિનેતાનો આવો છે પરિવાર

શરદ કેલકરે પોતાની કારકિર્દીમાં અનેક હિટ ફિલ્મો અને સિરિયલોમાં કામ કર્યું છે. હવે શરદ 8 વર્ષ પછી નાના પડદા પર પાછા ફરવા માટે તૈયાર છે. એટલું જ નહીં, શરદ હવે ટીવીનો સૌથી મોંઘો અભિનેતા પણ બની ગયો છે.તો આજે આપણે શરદ કેલકરેના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે વાત કરીએ.

| Updated on: May 10, 2025 | 7:26 AM
4 / 15
ગ્વાલિયરના છોકરા શરદે આખરે જૂન 2005માં મરાઠી છોકરી કીર્તિ સાથે લગ્ન કર્યા. લગ્ન પરંપરાગત રીતે થયા અને ત્રણ દિવસ ચાલ્યા હતા.લગ્નના લાંબા સમય પછી શરદ અને કીર્તિએ 7 ફેબ્રુઆરી, 2014ના રોજ તેમની દીકરી કેશાનું સ્વાગત કર્યું હતુ.

5 / 15
કોલેજનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી, શરદે એક કોલેજમાં રમતગમત શિક્ષક તરીકે કામ કરવાનું શરૂ કર્યું. શરદ કેલકર પહેલાથી જ તેની ફિટનેસ માટે ચર્ચામાં હતો. જ્યારે શરદને લાગ્યું કે તેનું સ્થાન ગ્વાલિયરમાં નહીં પણ મુંબઈમાં છે. તે બધું છોડીને મુંબઈ આવ્યો. આજે અનેક સીરિયલ અને ફિલ્મોમાં કામ કરીચૂક્યો છે.

6 / 15
શરદ છત્તીસગઢના જગદલપુરનો રહેવાસી છે. તેમનો જન્મ 7 ઓક્ટોબર 1976 ના રોજ ગ્વાલિયરમાં થયો હતો. તેમનું બાળપણ પણ મધ્યપ્રદેશમાં પસાર થયું છે. તે અભ્યાસમાં પણ ખૂબ જ સારો હતો.

7 / 15
અભિનયમાં કારકિર્દી બનાવતા પહેલા, તેમણે માર્કેટિંગમાં MBA કર્યું હતું. આ પછી, તેણે નાના પડદા પરથી અભિનયની દુનિયામાં પ્રવેશ કર્યો. આ અભિનેતાએ દૂરદર્શનની સીરિયલ 'આક્રોશ' થી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. આ પછી તે ઘણી સિરિયલોમાં દેખાયો. CID, ઉત્તરન, રાત હોને કો હૈ તેની કેટલીક મુખ્ય સિરિયલો છે.

8 / 15
ટીવીમાં કામ કર્યા પછી, તેણે મોટા પડદા પર પોતાનું નસીબ અજમાવ્યું. તેઓ પ્રખ્યાત દિગ્દર્શક પ્રિયદર્શનની ફિલ્મ હલચલમાં એક નાના રોલમાં જોવા મળ્યો હતો. આ પછી તેમણે ઘણી બોલિવુડ ફિલ્મોમાં નાના રોલ કર્યા.

9 / 15
 તે કોરોના મહામારી દરમિયાન OTT પર રિલીઝ થયેલી ફિલ્મ લક્ષ્મીમાં પણ જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં તેના જોરદાર અભિનયને કારણે, તે અક્ષય કુમાર જેવા સ્ટારને પણ પાછળ છોડ્યો હતો. લોકોએ તેમના અભિનયની ખૂબ પ્રશંસા કરી. સોશિયલ મીડિયા પર પણ લોકોએ તેમના કામની ખૂબ પ્રશંસા કરી.

10 / 15
ટીવી અને ફિલ્મો ઉપરાંત, શરદે OTT પર પણ પોતાની ઓળખ બનાવી છે. શરદ મનોજ બાજપેયીની વેબ સિરીઝ 'ધ ફેમિલી મેન'ની બંને સીઝનમાં જોવા મળ્યો હતો.

11 / 15
આ શોમાં તેમનો રોલ ભલે નાનો હતો, પણ તે ટૂંકા સમયમાં તેઓ લોકોના મન પર પોતાની છાપ છોડવામાં સફળ રહ્યા.

12 / 15
અભિનય ઉપરાંત, શરદ એક મહાન ડબિંગ કલાકાર પણ છે. તેમણે બાહુબલીના બંને ભાગમાં પ્રભાસને પોતાનો અવાજ આપ્યો છે.

13 / 15
અભિનેતા ટૂંક સમયમાં ફરી એકવાર હાઉસફુલમાં ધમાલ મચાવતો જોવા મળશે.પ્રભાસની ફિલ્મ આદિપુરુષમાં અવાજ આપતા જોવા મળ્યો હતો.

14 / 15
શરદ કેલકરે સિરિયસ ફિલ્મમાં કામ કર્યા પછી બોલિવૂડમાં પ્રવેશ કર્યો.

15 / 15
 શરદે હલચલ, 1920, ગોલીયો કી રાસલીલા, તાનાજી જેવી હિટ ફિલ્મોમાં કામ કરીને પોતાની અભિનય ની તાકાત દેખાડી. બોલિવુડ ફિલ્મો ઉપરાંત, શરદે મરાઠી અને તેલુગુ ફિલ્મોમાં પણ કામ કર્યું છે.