બહેન અમદાવાદમાં અભ્યાસ કરે, નાના 83 વર્ષની ઉંમરે પણ ઈન્ડસ્ટ્રીમાં એક્ટિવ, આવો છે અગસ્ત્ય નંદાનો પરિવાર

અગસ્ત્ય નંદાનો જન્મ 23 નવેમ્બર 2000ના રોજ મુંબઈમાં થયો હતો. તે નિખિલ નંદા અને શ્વેતા બચ્ચન નંદાનો પુત્ર છે.તો આજે આપણે અગસ્ત્ય નંદાના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે વાત કરીએ.

| Updated on: Jan 06, 2026 | 7:16 AM
4 / 12
અગસ્ત્ય નંદા અમિતાભ બચ્ચનની દીકરી શ્વેતા નંદા અને જમાઈ નિખિલ નંદાનો પુત્ર છે. તેમના પિતાનો મોટો વ્યવસાય છે, અને અગસ્ત્ય બે ભાઈ-બહેનોમાં નાનો છે. નવ્યા નવેલી તેમની મોટી બહેન છે. બંનેએ લંડનની સેવનઓક્સ સ્કૂલમાં અભ્યાસ કર્યો છે.

5 / 12
અગસ્ત્યએ મુંબઈની બોમ્બે સ્કોટિશ સ્કૂલમાં અભ્યાસ કર્યો છે, જ્યાં તેમણે પ્રાથમિક અને માધ્યમિક શાળાનું શિક્ષણ પૂર્ણ કર્યું છે.અગસ્ત્યએ તેમની શોર્ટ ફિલ્મ માટે સંગીત પણ આપ્યું હતું. આમ, તેમણે તેમની સંગીત પ્રતિભા દર્શાવી છે અને હવે તેઓ એક હીરો બની ગયો છે.

6 / 12
તેમની બહેનથી વિપરીત, અગસ્ત્યને ફિલ્મોમાં રસ છે અને તેમણે તેમની પહેલી ફિલ્મમાં અભિનય કરી ચૂક્યો છે.હવે બિગ બીના દીકરીનો દીકરો અગસ્ત્યની ફિલ્મ 'ઈક્કીસ'માં જોવા મળશે.અભ્યાસ ઉપરાંત તેમણે શોર્ટ ફિલ્મો લખી અને દિગ્દર્શિત કરી છે.

7 / 12
અભિનેતા અગસ્ત્ય નંદાના નાનાનું નામ અમિતાભ બચ્ચન અને નાનીનું નામ જયાબચ્ચન છે. તેમજ તેના મામાનું નામ અભિષેક બચ્ચન છે તેમજ તેની મામીનું નામ એશ્વર્યા રાય બચ્ચન છે.

8 / 12
અભિનેતા અગસ્ત્ય નંદાનો જન્મ 23 નવેમ્બર 2000ના રોજ થયો છે. તેની માતાનું નામ શ્વેતા નંદા અને પિતાનું નામ નિખિલ નંદા તેમજ બહેનનું નામ નવ્યા નવેલી છે.

9 / 12
અગસ્ત્ય નંદાનો પરિવાર બોલિવુડ સાથે સંકળાયેલ છે. અગસ્તય નંદાના દાદી રાજ કપુરની દીકરી રિતુ નંદા છે. જે ઋષિ કપુરની બહેન અને રણબીર કપુરની ફઈ છે.

10 / 12
બોલિવૂડ મેગાસ્ટાર અમિતાભ બચ્ચનની દીકરીનો દીકરો અગસ્ત્ય નંદા હાલમાં તેમના ડેબ્યૂ પ્રોજેક્ટને લઈને ચર્ચામાં છે.

11 / 12
 અગસ્ત્ય નંદાના પિતા નિખિલ નંદા દિલ્હીના એક જાણીતા ઉદ્યોગપતિ છે. એસ્કોર્ટ્સ લિમિટેડ ટ્રેક્ટર બનાવે છે. તેમના બીજા ઘણા વ્યવસાયો પણ છે. તેમના દાદા રાજન નંદાનું 2018 માં અવસાન થયું હતુ,

12 / 12
અગસ્ત્ય નંદાની માતા શ્વેતા બચ્ચન એક સમયે 3,000 રૂપિયા પ્રતિ માસની નોકરી કરતી હતી. હવે તેની કુલ સંપત્તિ કરોડો રૂપિયા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બિગ બી અને જયા બચ્ચનની પુત્રી પાસે 150 થી 170 કરોડ રૂપિયાની સંપત્તિ છે.