બોલિવુડના આ રિયલ બાપ-દીકરાની જોડી ફિલ્મોમાં જોવા મળી છે સાથે, જુઓ ફોટો

આજે એટલે કે 15 જૂને ફાધર્સ ડે ઉજવવામાં આવી રહ્યો છે. બોલિવુડમાં અનેક એવા સ્ટાર છે. જેમણે પિતાની જેમ એક્ટિંગમાં કરિયર બનાવ્યું છે.આમાંથી કેટલાક પિતા-પુત્રની જોડી એવી છે. જેમણે ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. તો ચાલો જાણીએ કોણ છે આ પિતા પુત્રની જોડી જેમણે ફિલ્મોમાં સાથે કામ કર્યું છે.

| Updated on: Jun 15, 2025 | 12:07 PM
4 / 7
ઋતિક રોશને બોલિવુડમાં કૃષ અને વોર જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. તેના પિતા રાકેશ રોશન નિર્દેશન પહેલા એક્ટિંગ કરી ચૂક્યા છે. રાકેશ રોશને વર્ષ 2000માં કહોના પ્યારનું નિર્દેશન કર્યું હતુ.ઋતિક રોશન રાકેશ રોશનના નિર્દેશનમાં બનેલી ફિલ્મ કૃષ 3, કૃષ અને કોઈ મિલ ગયામાં કામ કર્યું છે.

5 / 7
અમિતાભ-અભિષેકથી લઈ સુનીલ દત્ત-સંજય દત્તની પિતા-પુત્રની જોડી ફિલ્મોમાં પણ સાથે જોવા મળી છે. Munna Bhai M.B.B.S.માં પણ સુનીલ દત્ત-સંજય દત્તની આ બાપ -દીકરાની જોડી ચાહકોને પસંદ આવી હતી.

6 / 7
અભિષેક બચ્ચનના નામે 'ગુરુ' અને 'રેફ્યુજી' જેવી ફિલ્મો છે. તેમના પિતા અમિતાભ બચ્ચનને સદીના સુપરસ્ટાર કહેવામાં આવે છે. અભિષેકે તેમના પિતા સાથે કામ કર્યું છે. બંનેએ 'સરકાર 3', 'કભી અલવિદા ના કહેના' અને 'બંટી ઔર બબલી'માં સાથે કામ કર્યું છે.

7 / 7
સની દેઓલ અનેક વખત તેના પિતા ધર્મેન્દ્ર સાથે જોવા મળે છે. તેઓ 'અપને', 'યમલા પગલા દીવાના' અને 'સિંહ સાહબ ધ ગ્રેટ' માં સાથે જોવા મળ્યા હતા.