Sanjay Kapoor Family Tree : કપુર ખાનદાનનો એક એવો પુત્ર કે તેની માત્ર એક ફિલ્મ જ સુપરહિટ રહી, બોલિવુડમાં કાંઈ ખાસ કામ કરી શક્યો નહિ

બોલિવૂડમાં જ્યારે પણ કપૂરનું નામ આવે છે ત્યારે મોટાભાગના લોકોના મગજમાં બોલવુડના દિગ્ગજ પૃથ્વીરાજ કપૂરનો પરિવાર આવે છે. હવે રણબીર કપૂર, કરીના કપૂર જેવા સ્ટાર્સ પૃથ્વીરાજ કપૂરની પરંપરાને આગળ ધપાવી રહ્યા છે. પરંતુ ઈન્ડસ્ટ્રીમાં એક અન્ય કપૂર પરિવાર છે, જે વર્ષોથી ઈન્ડસ્ટ્રીમાં સક્રિય છે અને ઈન્ડસ્ટ્રીમાં તેનું મોટું યોગદાન છે. ચાલો તમને આજે સંજય કપૂર (Sanjay Kapoor ) પરિવાર વિશે જાણીએ.

| Updated on: Oct 19, 2025 | 10:53 AM
4 / 7
આ સિવાય બોની કપૂરની નાની દીકરી ખુશી કપૂર પણ ટૂંક સમયમાં ઇન્ડસ્ટ્રીમાં આવવા માટે તૈયાર છે. એવા પણ અહેવાલો છે કે, અર્જુન કપુર અને મલાઈકા અરોરા વચ્ચે કંઈક ચાલી રહ્યું છે.

5 / 7
 અનિલ કપૂર તેમના સમયના સૌથી સફળ અભિનેતાઓમાંના એક છે. તેણે ઈન્ડસ્ટ્રીને મિસ્ટર ઈન્ડિયા, તેઝાબ, રામ લખન જેવી સુપરહિટ ફિલ્મો આપી છે. આ સિવાય આજે પણ તે ફિલ્મી દુનિયામાં સતત સક્રિય છે. અનિલ કપુરને સોનમ કપૂર, હર્ષ વર્ધન કપૂર, રિયા કપૂર 3 બાળકો છે. જેમાં સોનમ કપુરના લગ્ન પણ થઈ ચૂક્યા છે એક બાળકની માતા પણ છે.

6 / 7
સંજય કપૂર પોતાના બે મોટા ભાઈ બોની કપૂર અને અનિલ કપૂર જેવી સફળતા મેળવી શક્યા નથી. તેમનું ડેબ્યૂ ખૂબ જ જોરદાર હતું, સંજય કપૂરે ફિલ્મ 'પ્રેમ'થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી, જેમાં તેની સાથે તબ્બુ જોવા મળી હતી. ફિલ્મને ચાહકોનો જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો.પરંતુ ચાહકોને તેમની ફિલ્મ કાંઈ ખાસ પસંદ આવી ન હતી.

7 / 7
સંજય કપૂરની પત્નીનું નામ મહિપ, પુત્રી શનાયા અને પુત્ર જહાન કપૂર છે. પુત્રી શનાયા સોશિયલ મીડિયા પર પોતાના સુંદર ફોટો પોસ્ટ કરતી રહે છે. તેના ઈન્સ્ટાગ્રામ પર સારા એવા ફોલોઅર્સ છે. તે એક્ટિંગની સાથે તેને ડાન્સિંગમાં પણ રસ છે. તેના ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે

Published On - 8:10 am, Tue, 17 October 23