દીપિકા પાદુકોણના EX બોયફ્રેન્ડે કર્યો મોટો ખુલાસો, કહ્યું- 2 વર્ષ રિલેશનશીપમાં રહ્યા અને ડેટ પર રિક્ષામાં જતા

લગ્ન બાદ દીપિકા પાદુકોણની પ્રોફેશનલ લાઈફથી વધારે લવ લાઈફની ચર્ચા થઈ રહી છે. હાલમાં અભિનેત્રીના EX બોયફ્રેન્ડ મુઝમ્મિલ ઇબ્રાહિમે બંન્નેના સંબંધોને લઈ મોટો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું કે, લગ્ન બાદ બંન્નેની વાતચીત થતી નથી.

| Updated on: Jun 06, 2025 | 11:38 AM
4 / 7
 હાલમાં મુઝમ્મલિે એક ઈન્ટવ્યુમાં દીપિકા પાદુકોણ સાથેના રિલેશનશીપને લઈ વાત કરી હતી. મુઝમ્મિલે કહ્યું કે, જે સમયે અભિનેત્રી મુંબઈ આવી હતી. તો તે પહેલો વ્યક્તિ હતો જેની સાથે દીપિકાની મુલાકાત થઈ હતી. ત્યારબાદ બંન્ને રિલેશનશીપમાં આવ્યા.

5 / 7
સિદ્ધાર્થ કનન સાથે વાતચીત દરમિયાન મુઝમ્મિલે દીપિકા સાથે પોતાના સંબંધને લઈ વાત કરી હતી. તેમણે કહ્યું અમે અંદાજે 2 વર્ષ સુધી એકબીજાને ડેટ કરી હતી બાદમાં મુઝમ્મિલે અભિનેત્રી સાથે સંબંધો પૂર્ણ કર્યા હતા.

6 / 7
તેમણે કહ્યું કે, તે સમયે ડેટ કરી રહ્યા હતા. જ્યારે તે પબ્લિક ફિગર હતો પરંતુ દીપિકાનું આટલું મોટું નામ ન હતુ. પરંતુ હવે વસ્તુઓ બદલાય ગઈ છે. સાથે મુઝમ્મિલે કહ્યું કે, તે દીપિકા પાદુકોણનો ચાહક છે.

7 / 7
ડેટ પર જવા અંગે તેમણે કહ્યું કે અમે રિક્ષામાં ડેટ પર જતા હતા, જે ખૂબ જ સુંદર અને યાદગાર હતું, કારણ કે તે પછી હું ક્યારેય કોઈની સાથે રિક્ષામાં ડેટ પર ગયો નથી.લગ્ન પહેલા તે દીપિકા સાથે વાત કરતો હતો. બંને એકબીજાને તેમની સિદ્ધિઓ પર અભિનંદન આપતા હતા, પરંતુ જ્યારથી અભિનેત્રીના લગ્ન થયા છે ત્યારથી બંને વચ્ચે કોઈ વાતચીત થઈ નથી.