ક્રિકેટરની બહેન બિગબોસ 19માં વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી કરી, બોલિવુડમાં કરી ચૂકી છે કામ

બિગ બોસ 19માં વાઈલ્ડકાર્ડ સ્પર્ધકને લઈ અવાર-નવાર ચર્ચાઓ થતી હોય છે. હવે શોમાં વધુ એક સ્પર્ધકની વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી થશે. તો ચાલો કોણ છે માલતી ચહર તેના વિશે વિસ્તારથી વાત કરીએ.

| Updated on: Oct 06, 2025 | 9:53 AM
4 / 6
મોડલિંગ અને એક્ટિંગમાં નામ કમાયા બાદ તેમણે અનિલ શર્મા નિર્દેશિત ફિલ્મ જીનિયસમાં રો એજન્ટની ભૂમિકા નિભાવી હતી.

5 / 6
 તેનો મોટાભાગનો સમય મુબંઈમાં પસાર કરે છે. માલતીનો ભાઈ દીપક ચહર ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે લાંબા સમયથી જોડાયેલો છે.

6 / 6
તેના ગ્લેમરસ લુક્સ અને  એક્ટિંગના સોશિયલ મીડિયા પર હજારો ચાહકો છે.માલતીનો જન્મ 15 નવેમ્બર, 1990ના રોજ ઉત્તર પ્રદેશના આગ્રામાં થયો હતો અને તે રમતગમત પ્રેમી પરિવારમાં ઉછરી હતી. તેને પહેલી વાર ઓળખ ત્યારે મળી જ્યારે તેણીએ સ્પર્ધાઓમાં ભાગ લીધો.

Published On - 11:47 am, Sun, 5 October 25