ઓપરેશન સિંદૂર વિશે દરેક અપડેટ આપતી કર્નલ સોફિયા કુરેશીની બહેનનું બોલિવૂડ સાથે છે કનેક્શન

ઓપરેશન સિંદૂર ચાલું છે. ભારતીય સેનાએ પાકિસ્તાનની સેનાને જડબાતોડ જવાબ આપી રહી છે. ભારતીય સેનાની દરેક કાર્યવાહી પર સોફિયા કુરેશી દરેક અપડેટ પ્રેસબ્રીફિંગથી આપી રહી છે પરંતુ શું તમે જાણો છો તેની બહેનનું બોલિવુડ સાથે કનેક્શન છે.

| Updated on: May 09, 2025 | 4:17 PM
1 / 5
ઓપરેશન સિંદૂરથી પહેલગામમાં આતંકી હુમલાનો  ભારતે બદલો લીધો છે. ભારતે આ વખતે પાકિસ્તાન પર સૌથી મોટો હુમલો કર્યો છે. આ હુમલામાં પાકિસ્તાન અને પાક અધિકૃત કાશ્મીરના અનેક આતંકી ઠેકાણા પર હુમલો કર્યો છે. ત્યારબાદ પાકિસ્તાને ભારતીય બોર્ડર પર હુમલો કર્યો છે. આ હુમલામાં ભારતીય સેના પાકિસ્તાનને જવાબ આપ્યો છે.

2 / 5
વિદેશ મંત્રાલય દ્વારા આ મામલા પર પ્રેસ બ્રીફિંગ દ્વારા અપટેડ આપવામાં આવી રહી છે.જેમાં ભારતીય સેનાનું નેતૃત્વ કર્નલ સોફિયા કુરૈશી અને વિંગ કમાંડર વ્યોમિકા સિંહ કરતી જોવા મળે છે.કર્નલ સોફિયા કુરેશી દરેક અપટેડ આપતી રહે છે.ભારતીય સેના પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવામાં વ્યસ્ત છે.

3 / 5
શું તમે જાણો છો કે, કર્નલ સોફિયા વડોદરાની રહેવાસી છે. તેમજ તેમણે સયાજીરાવ યૂનિવર્સિટીમાંથી બાયોકેમિસ્ટ્રીમાં માસ્ટર્સની ડિગ્રી પૂર્ણ કરી છે.ઓપરેશન સિંદૂરની દરેક જાણકારી આપનાર કર્નલ સોફિયા હાલમાં ખુબ ચર્ચામાં છે.

4 / 5
તમને જણાવી દઈએ કે, સોફિયાની બહેન બોલિવુડ એટલે કે, હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે કનેક્શન છે. કર્નલ સોફિયા કુરૈશીની બહેનનું નામ શાયના કુરૈશી છે. જે ફિલ્મી દુનિયામાં કામ કરે છે. તે મોટા પડદા પર જોવા મળતી નથી. તે અભિનેત્રી પણ નથી.

5 / 5
 સોફિયા કુરૈશીની બહેન શાયના કુરૈશીનું મુંબઈમાં પ્રોડક્શન હાઉસ છે. જેમાં અનેક ફિલ્મો અને કોર્મોશિયલ ની ફિલ્મો બનાવવામાં આવે છે.

Published On - 2:23 pm, Fri, 9 May 25