આરાધ્યા-અબરામથી લઈને તૈમૂર સુધી, બોલિવૂડ સુપરસ્ટાર્સના બાળકો આ શાળામાં કરે છે અભ્યાસ

બોલિવુડના સ્ટારકિડ્સ બાળપણથી જ લગ્ઝરી લાઈફ જીવે છે. આ સ્ટાર આલીશાન લાઈફની સાથે એવી શાળામાં અભ્યાસ કરે છે. જ્યાં મસમોટી ફ્રી હોય છે. તો ચાલો આજે આપણે જાણીએ કે,આરાધ્યા-અબરામથી લઈને તૈમૂર સુધી, બોલિવૂડ સુપરસ્ટાર્સના બાળકો કઈ શાળામાં અભ્યાસ કરે છે.

| Updated on: May 21, 2025 | 10:33 AM
4 / 7
આ શાળા હંમેશા ચર્ચામાં રહે છે. સ્ટાર્સના બાળકો અહીં અભ્યાસ કરે છે અને બીજું, તેના વાર્ષિક ઉજવણીના ફોટો અને વીડિયો વાયરલ થાય છે, જેમાં પ્રખ્યાત હસ્તીઓ તેમના બાળકોના ડાન્સ જોવા આવે છે. ઘણીવાર એવા વીડિયો બહાર આવે છે જેમાં બોલિવૂડ સ્ટાર્સ તેમના બાળકોના ફોટા ક્લિક કરતા અને વીડિયો બનાવતા જોવા મળે છે.

5 / 7
 હવે આપણે ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલની ફી વિશે વાત કરીએ તો. સ્કૂલની વેબસાઈટ મુજબ સ્કૂલની પ્રી-પ્રાઈમરીથી લઈ સીનિયર સેકન્ડરી સુધી  અલગ અલગફી હોય છે. કેજીથી લઈ ધોરણ 7 સુધી એક વર્ષની ફી 1.70 લાખ રુપિયા છે.

6 / 7
જો આપણે માસિક ફીની વાત કરીએ તો મહિનાના 14,000 ફી છે. તેમજ 8 થી 10ની ફી 5.9 લાખ રુપિયા છે. ધોરણ 11 અને 12ની અંદાજે 9.65 લાખ રુપિયા છે. પરંતુ આ માત્ર ટ્યુશન ફી છે.

7 / 7
આ શાળાની સ્થાપના 2003માં નીતા અંબાણીએ કરી હતી.નીતા અંબાણી ખુદ એક શિક્ષીકા હતી.નીતા અંબાણીએ સ્કૂલનું નામ પોતાના સસરા ધીરુભાઈ અંબાણીના નામ પર રાખ્યું છે.