AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : થાલપતિ વિજયે આ બોલિવૂડ અભિનેત્રી સાથે રોમાન્સ કર્યો , જુઓ ફોટો

તમિલનાડુની 234 વિધાનસભા બેઠકો માટે મતદાન 23 એપ્રિલે થયું હતું. આજે 4 મેના રોજ પરિણામો જાહેર થયા છે. તમિલનાડુના સુપરસ્ટાર થલાપતિ વિજયની પાર્ટી, TVK, તમિલનાડુમાં આગળ છે. અભિનેતાથી રાજકારણી બનવાની વિજયની સફર ખૂબ જ રસપ્રદ રહી છે. વિજય થલાપતિએ બોલિવુડ અભિનેત્રીઓ સાથે પણ કામ કર્યું છે.

| Updated on: May 04, 2026 | 2:56 PM
Share
 સાઉથના સુપરસ્ટાર થલાપતિ વિજયે બે દાયકાથી વધુની કારકિર્દીમાં માત્ર તમિલ સિનેમા પર રાજ કર્યું નથી, પરંતુ કેટલીક બોલિવૂડ અભિનેત્રીઓ સાથે પણ તેમની શાનદાર કેમિસ્ટ્રી શેર કરી છે. કેટલીક બોલિવૂડ અભિનેત્રીઓ છે. જેમણે વિજય સાથે રોમાન્સ કર્યો છે, જે 2026માં અભિનય છોડીને રાજકારણ તરફ આગળ વધી રહ્યા છે.

1 / 8
પ્રિયંકા ચોપરાએ 2002ની તમિલ ફિલ્મ 'થમિઝાન' માં થલાપતિ વિજય સાથે પોતાની અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં બંનેની જોડીને ખૂબ પસંદ કરવામાં આવી હતી અને તેઓએ સાથે એક ગીત પણ ગાયું હતું.

2 / 8
 જેનેલિયાએ ફિલ્મ 'સચીન' માં વિજય સાથે પણ અભિનય કર્યો હતો અને બંને વચ્ચેની કેમિસ્ટ્રી હિટ રહી હતી. 2005માં રિલીઝ થયેલી આ ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ રહી હતી.

3 / 8
 બોલીવુડની ગ્લેમરસ અભિનેત્રી બિપાશા બાસુએ ફિલ્મ 'સચીન' માં થલાપતિ વિજય સાથે રોમાન્સ કર્યો હતો.

4 / 8
થલાપતિ વિજય અને કેટરિના કૈફે કોઈ ફિલ્મમાં સાથે કામ કર્યું નથી, પરંતુ અભિનેત્રી થલાપતિ વિજય સાથે તેની પહેલી ટીવી જાહેરાતમાં જોવા મળી હતી.

5 / 8
ઈશા કોપ્પીકર અને વિજયની જોડી 1999 ની સફળ ફિલ્મ 'નેન્જીનાઇલ' માં જોવા મળી હતી.આ ફિલ્મ તેના ગીતો સાથે, સુપરહિટ પણ રહી હતી. આ જોડીની ઓન-સ્ક્રીન કેમેસ્ટ્રીએ ઘણા લોકોના દિલ જીતી લીધા હતા.

6 / 8
 વિદ્યા બાલને થલપતિ વિજયની ફિલ્મ 'થેરી'માં મહત્વની ભૂમિકા ભજવી હતી

7 / 8
અભિનેત્રી અમીષા પટેલ દ્વારા તમિલ કિયરની શરૂઆતની ફિલ્મ  (પુધિયા ગીતાઈ) થી કે થી કરી હતી. આ ફિલ્મમાં લીડ હીરો થલપતિ વિજય હતો.

8 / 8

Breaking News : કેમેરાની ચમકથી મુખ્યમંત્રીની ખુરશી પર બેઠા આ ફિલ્મી સુપર સ્ટાર જુઓ ફોટો અહી ક્લિક કરો

Follow Us
સિમેન્ટ ચોરી કેસમાં 27 વર્ષથી પોલીસને થાપ આપતો આરોપી નાગપુરથી ઝડપાયો

રાજકોટમાં બેફામ સ્ટંટબાજી, યુવાનોએ રાહદારીઓના જીવ જોખમમાં મૂક્યા

વડોદરામાં દિવાળી પહેલા વિદેશી દારૂ ભરેલું ગોડાઉન ઝડપાયું

Breaking News : પોલીસે 260 સ્થળો પર પાડ્યા દરોડા

આજનું રાશિફળ : કોને મળશે નવી તક અને કોના અટકેલા કામો આગળ વધશે?

મોત સામે અડીખમ ઊભી રહી ગઈ 'માં', વાયરલ વીડિયો જોઈ આંખો ભીની થઈ જશે

ગેનીબેને ખેડૂતોનું દેવુ માફ કરી બનાસકાંઠા માટે વિશેષ સહાયની કરી માગ

કાં તો પાક ધિરાણ માફ કરો, કાં તો સહાય વધારવાની ધરતીપુત્રોની માગ

કિસાન કોંગ્રેસના નેતા પાલ આંબલિયાએ સરકારની સહાયને ગણાવી ક્રુર મજાક

ભાવનગરમાં 88 લાખના વોટર રિચાર્જિંગ પ્રોજેક્ટમાં ગેરરીતિના આક્ષેપ

g clip-path="url(#clip0_868_265)">