Web Series on Student Life: વિદ્યાર્થી જીવન અને કોચિંગ કલ્ચર પર આધારિત 4 બેસ્ટ હિન્દી વેબસિરીઝ, જે દરેક સ્ટુડન્ટે જોવી જોઈએ

Web Series on Student Life: વિદ્યાર્થી જીવનમાં સપનાઓ, સ્પર્ધા, મિત્રતા અને દબાણ – આ બધું એકસાથે અનુભવાય છે. શિક્ષણ અને સ્ટુડન્ટ લાઈફ પર આધારિત કેટલીક હિન્દી વેબસિરીઝે આ હકીકતને ખૂબ જ અસરકારક રીતે રજૂ કરી છે.

| Updated on: Feb 26, 2026 | 1:17 PM
1 / 5
Kota Factory ભારતની પ્રથમ બ્લેક એન્ડ વ્હાઇટ વેબસિરીઝ છે, જે કોચિંગ હબ કોટામાં IIT-JEE માટે તૈયારી કરતા વિદ્યાર્થીઓના સંઘર્ષને દર્શાવે છે. સ્પર્ધાની વચ્ચે મિત્રતા, માનસિક દબાણ અને સફળતા માટેની જંગ અહીં વાસ્તવિક રીતે બતાવવામાં આવી છે.

2 / 5
Aspirants TVF દ્વારા નિર્મિત આ સિરીઝ UPSC માટે તૈયારી કરતા ત્રણ મિત્રોની કહાની છે. દિલ્હીના રાજેન્દ્ર નગરની બેકગ્રાઉન્ડ પર બનેલી આ સ્ટોરીમાં સપનાઓ, નિષ્ફળતા અને સંબંધોની ઊંડાણપૂર્વક ચર્ચા થાય છે.

3 / 5
Shiksha Mandal એક થ્રિલર ડ્રામા છે, જે શિક્ષણ ક્ષેત્રમાં ચાલતા ભ્રષ્ટાચાર અને મફિયાગીરીને ઉજાગર કરે છે. આ સિરીઝ સમાજને વિચારવા મજબૂર કરે છે કે શિક્ષણ પ્રણાલીમાં કેટલી ખામીઓ છુપાયેલી છે.

4 / 5
Crash Course બે મોટા કોચિંગ સંસ્થાઓ વચ્ચેની સ્પર્ધા અને વિદ્યાર્થીઓ પર વધતા દબાણને કેન્દ્રમાં રાખે છે. આ સિરીઝ દર્શાવે છે કે સફળતા માટેનો દબાણ કેવી રીતે યુવાનોના જીવનને અસર કરે છે.

5 / 5
આ તમામ વેબસિરીઝ માત્ર મનોરંજન પૂરતી નથી, પરંતુ વિદ્યાર્થીઓના વાસ્તવિક સંઘર્ષ અને કોચિંગ સંસ્કૃતિનું પ્રતિબિંબ છે. વિદ્યાર્થીઓ અને માતા-પિતાએ એક વખત જરૂર જોવા જેવી છે.