Breaking News : આ અઠવાડિયે OTT પર ક્રાઇમ, રોમાંસ, થ્રિલર અને એક્શનનો ડોઝ જોવા મળશે, જોઈ લો લિસ્ટ

OTT Releases : 20 સપ્ટેમ્બર સુધી ઓટીટી પ્લેટફોર્મ (નેટફ્લિક્સ, જિયોહોટસ્ટાર, પ્રાઈમ વીડિયો. સોનીલિવ અને જી5) પર કેટલીક નવી ફિલ્મો અને સીરિઝ રિલીઝ થવા જઈ રહી છે. જેમાં ક્રાઈમ થ્રિલરથી લઈ એક્શન સુધીનો ડોઝ જોવા મળશે.

| Updated on: Sep 15, 2026 | 10:52 AM
1 / 7
 જો તમે ઘરે બેસી ફિલ્મો અને વેબ સીરિઝ જોવા માંગો છો. તો આ અઠવાડિયું તમારા માટે ખાસ રહેવાનું છે, કારણ કે, રવિવાર 20 સપ્ટેમ્બર સુધી ઓટીટી પ્લેટફોર્મ(નેટફ્લિક્સ, જિયોહોટસ્ટાર, પ્રાઈમ વીડિયો. સોનીલિવ અને જી5) પર કેટલીક ફિલ્મો અને વેબ સીરિઝ રિલીઝ થશે.

2 / 7
જેમાં ક્રાઈમ થ્રિલરથી લઈ રોમાન્સ અને એક્શનનો તડકો જોવા મળશે. ખાસ વાત એ છે કે, આ લિસ્ટમાં બોલિવુડની સાથે સાથે સાઉથ અને કોરિયન કન્ટેટ પણ સામેલ છે. તો ચાલો જાણીએ આ અઠવાડિયે કઈ કઈ સીરિઝ અને ફિલ્મો ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થશે.

3 / 7
આ અઠવાડિયાની શરુઆતમાં કન્નડ ક્રાઈમ -થ્રિલર ફિલ્મ મૈંગો પાચાથી થશે. આ ફિલ્મ જિયો હોટસ્ટાર પર સ્ટ્રીમ થઈ ચૂકી છે. ફિલ્મમાં ક્રાઈમની સાથે સસ્પેન્સ અને એક્શનનો તડકો જોવા મળશે. ખાસ વાત એ છે કે, સંચિત સંજીવ આ ફિલ્મ દ્વારા એક્ટિંગમાં ડેબ્યુ કર્યું છે. જો તમને રહસ્ય વિશે ફિલ્મો જોવાનું પસંદ છે. તો આ તમારા વોચલિસ્ટમાં સામેલ કરી લેજો. (photo:imdb)

4 / 7
16 સપ્ટેમ્બરના રોજ પ્રાઈમ વીડિયો પર વેટિંગ સીઝન 1 રિલીઝ થશે. આ સીરિઝમાં દિવ્યેદુ શર્મા, ભુવન અરોડા અને હર્ષિત ગૌર મહત્વની ભૂમિકામાં જોવા મળશે. સ્ટોરી પોલીસ અને તપાસ સાથે જોડાયેલા લોકોની દુનિયાની સાથે ડિજિટલ બ્લેક માર્કેટને દેખાડે છે.(photo:imdb)

5 / 7
આ લિસ્ટમાં રવિ તેજાની એક્શન -થ્રિલર ફિલ્મ ઝરમુડી છે. ફિલ્મ 21 ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. હવે 18 સપ્ટેમ્બરના રોજ નેટફ્લિકસ પર સ્ટ્રીમ થશે. જો તમે થિયેટરમાં ફિલ્મ જોવાનું ચુકી ગયા છો તો ચાહકો ઘરે બેસી ઓટીટી પ્લેટફોર્મ પર જોઈ શકો છો.(photo:imdb)

6 / 7
18 સપ્ટેમ્બરના રોજ નેટફ્લિકસ પર લસ્ટ સ્ટોરીઝ 3 આવશે. આ સીરિઝમાં અદિતિ રાવ હૈદરી, રાધિકા મદન, સના થમ્પી, રાધિકા આપ્ટે, કોંકણા સેન શર્મા અને વિજય વર્મા જેવા કલાકારો જોવા મળશે. પહેલી સીઝનને ચાહકોનો ખુબ પ્રેમ મળ્યો હતો.(photo:imdb)

7 / 7
 કોરિયન ફિલ્મો અને સીરિઝ જેને વધારે પસંદ છે. તેના માટે આ ધ સ્કૈંડલ ખાસ હશે. આ એક રોમાન્સ ડ્રામા સીરિઝ છે. જે 18 સપ્ટેમ્બરના રોજ નેટફ્લિકસ પર રિલીઝ થશે.  રોમાન્સ ડ્રામા જે લોકોને વધારે પસંદ છે. તે તેના વોચલિસ્ટમાં આ સીરિઝ એડ કરી શકે છે. (photo : wikipedia)

Follow Us
Loading...
Unable to load recommendations.