પિતા 6 વર્ષ સુધી રિલેશનમાં રહ્યા, 2 વખત લગ્ન કર્યા, આવો છે જાન કુમાર સાનુનો પરિવાર, જુઓ

જાન કુમાર સાનુનો ​​કોવિડ-19 ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. તેમને અચાનક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. સિંગરે તેમનું હેલ્થ અપડેટ શેર કર્યું છે. રિયાલિટી શો "બિગ બોસ 14" માં પણ દેખાય ચૂક્યો છે.આજે આપણે જાન કુમાર સાનુના પરિવાર વિશે વાત કરીશુ.

| Updated on: Jul 14, 2026 | 7:18 AM
1 / 8
જાન કુમાર સાનુના પિતાનું નામ કુમાર સાનુ છે. જેના પહેલા લગ્ન 1980ના દાયકામાં રીટા ભટ્ટાચાર્ય સાથે થયા હતા.આ દંપતીને ત્રણ બાળકો છે. તેમણે 1994 માં છૂટાછેડા લીધા હતા. તેમના લગ્નજીવન દરમિયાન, કુમાર સાનુ અભિનેત્રી કુનિક્કા સદાનંદ સાથે 6 વર્ષ રિલેશનમાં રહ્યો હતો.

2 / 8
જાન કુમાર સાનુનો કોરોના પોઝિટિવ આવ્યો. જુઓ પરિવારમાં કોણ કોણ છે

3 / 8
કુનિક્કા સદાનંદથી અલગ થયા પછી, કુમાર સાનુએ સલોની ભટ્ટાચાર્ય સાથે લગ્ન કર્યા. તેમને બે પુત્રીઓ છે, જેમાં સિંગર શેનોન કેનો પણ સમાવેશ થાય છે.

4 / 8
ફેમસ બોલિવૂડ સિંગર કુમાર સાનુના પુત્ર જાન કુમાર સાનુનો ​​કોવિડ-19 ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે.

5 / 8
સિંગર મુંબઈની એક હોસ્પિટલમાં દાખલ છે. તેમણે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને ચાહકોને હેલ્થ અપડેટ આપી છે.

6 / 8
ફેમસ સિંગર કુમાર સાનુને ત્રણ પુત્રો છે, જાન કુમાર સાનુ, જસ્સી અને ઝીકો. તે બધા તેમની પહેલી પત્ની રીટા ભટ્ટાચાર્યથી છે. આ પુત્રોમાં સૌથી વધુ ચર્ચા જાન કુમાર સાનુની થાય છે, જે એક સિંગર છે જે

7 / 8
તે મોટાભાગે તેની માતા રીટા સાથે રહ્યો છે, જેમણે એકલા હાથે તેનો ઉછેર કર્યો હતો. જાનના તેના પિતા કુમાર સાનુ સાથેના સંબંધો ખૂબ જ ઉતાર-ચઢાવ ભર્યા રહ્યા છે.

8 / 8
તમને જણાવી દઈએ કે, જયેશ ભટ્ટાચાર્ય વર્ષ 2020માં બિગ બોસ 14નો સ્પર્ધક પણ રહી ચૂક્યો છે. તે એક પ્લેબેક સિંગર છે. તેમણે અનેક ગીતમાં પોતાનો અવાજ આપ્યો છે.

Follow Us