વિકી કૌશલની પત્ની છે 7 ભાઈ બહેનોમાં લાડકવાયી, અભિનેતાના ભાઈની ફિલ્મ કોરોના કાળ દરમિયાન ગઈ હતી હિટ
વિકી કૌશલનો જન્મ મુંબઈમાં બોલિવૂડ ડિરેક્ટર અને સ્ટંટ કોઓર્ડિનેટર શામ કૌશલ અને વીણા કૌશલના ઘરે થયો હતો. તેનો એક ભાઈ છે, સની કુશલ. તે એક અભિનેતા પણ છે. તેમણે મુંબઈની શેઠ ચુનીલાલ દાબોદરદાસ બરફીવાલા હાઈસ્કૂલમાંથી શાળાનું શિક્ષણ મેળવ્યું હતું. તેમણે રાજીવ ગાંધી ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી, મુંબઈમાંથી ઇલેક્ટ્રોનિક્સ અને ટેલિકોમ્યુનિકેશન્સમાં સ્નાતક પૂર્ણ કર્યું.