રિલ નહિ પરંતુ રિયલ લાઈફની રાજકુમારીનો આજે છે જન્મદિવસ, અભિનેત્રીએ કર્યા છે બીજા લગ્ન

અદિતિ રાવ હૈદરીનો જન્મ હૈદરાબાદમાં એહસાન હૈદરી અને તેની પત્ની વિદ્યા રાવને ત્યાં થયો હતો. અદિતિના પિતા સુલેમાની બોહરાનું 2013માં મૃત્યુ થયું હતુ. અદિતિની માતા વિદ્યા રાવનો જન્મ મેંગ્લોરના ચિત્રાપુરમાં થયો હતો. આજે અભિનેત્રીએ ચોરી ચુપીથી બીજી વખત લગ્ન કર્યા છે. તો તેના પરિવાર વિશે જાણીએ.

| Updated on: Oct 28, 2025 | 10:28 AM
4 / 12
અદિતિ રાવ હૈદરીનો જન્મ 28 ઓક્ટોબર 1978ના રોજ  હૈદરાબાદના તેલગણામાં  થયો છે. તમને જણાવી દઈએ કે આમિર ખાનની પત્ની કિરણ અદિતિની સંબંધી છે. અદિતિ અને કિરણ રાવ બંન્ને કઝિન સિસ્ટર છે.

5 / 12
અદિતિના નાના રાજા જે. રામેશ્વર રાવ તેલંગાણાના પ્રશાસક અને હૈદરાબાદના જાણીતા શિક્ષણશાસ્ત્રી શાંતા રામેશ્વર રાવ ઓરિએન્ટ બ્લેકસ્વાન પબ્લિશિંગ હાઉસના અધ્યક્ષ હતા. તેમના પિતાનું નામ એહસાન હૈદરી અને માતાનું નામ વિદ્યા રાવ છે, જ્યારે અદિતિના પિતા મુસ્લિમ હતા, જ્યારે તેની માતા હિન્દુ  હતી.

6 / 12
અદિતિએ 2006માં આવેલી મલયાલમ ફિલ્મ પ્રજાપતિથી ડેબ્યુ કર્યું હતુ.બોલિવુડમાં મોટાભાગે સપોર્ટિંગ પાત્રમાં જોવા મળી છે. તેની મુખ્ય ફિલ્મમાં રોકસ્ટાર, મર્ડર 3 વજીર અને પદ્માવત સામેલ છે.

7 / 12
અદિતિ જ્યારે બે વર્ષની હતી ત્યારે તેના માતા-પિતા અલગ થઈ ગયા હતા અને તેને કોઈ ભાઈ-બહેન નથી. જ્યારે તેના પિતા હૈદરાબાદમાં રહ્યા, ત્યારે તેની માતા અદિતિને પોતાની સાથે લઈ ગઈ અને નવી દિલ્હીમાં રહેવા ગઈ, જેના કારણે કસ્ટડી અને તેના પિતાના મુલાકાતના અધિકારો માટે કાનૂની લડાઈ થઈ હતી.

8 / 12
 અદિતિએ 2002માં સત્યદીપ મિશ્રા સાથે લગ્ન કર્યા હતા, જેઓ એક ભારતીય વકીલ અને અભિનેતા હતા.એક ઇન્ટરવ્યૂમાં તેણે ઉલ્લેખ કર્યો હતો કે તે અને મિશ્રા હવે અલગ થઈ ગયા છે. જ્યારે તે 17 વર્ષની હતી ત્યારે હૈદરી મિશ્રાને મળી હતી, તેની સાથે 24 વર્ષની ઉંમરે લગ્ન કર્યા હતા,

9 / 12
 છેલ્લા કેટલાક સમયથી ડેટિંગની ચર્ચાઓ વચ્ચે બોલિવુડ અભિનેત્રી અદિતિ રાવ હૈદરીએ રંગ દે બસંતીના અભિનેતા સાથે લગ્ન કર્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે, બંન્ને ચોરી છુપીથી લગ્ન કરી લીધા છે.

10 / 12
 સિદ્ધાર્થ 44 વર્ષનો છે, તેમણે પહેલા લગ્ન મેઘના સાથે કર્યા હતા. પરંતુ આ લગ્ન લાંબા સમય ચાલ્યા નહિ અને બંન્નેએ 2007માં અલગ થઈ ગયા હતા. તો અદિતિના પહેલા પતિએ મસાબા ગુપ્તા સાથે બીજા લગ્ન કર્યા છે.

11 / 12
બોલિવુડ અભિનેત્રી આદિતિ રાવ હૈદરી અને સિદ્ધાર્થ લગ્નના બંઘનમાં બંધાયા છે. અદિતિ અને સિદ્ધાર્થે સોશિયલ મીડિયા પર લગ્નના ફોટો શેર કર્યા છે. આ ફોટોમાં અદિતિ અને સિદ્ધાર્થ ટ્રેડિશનલ આઉટફિટમાં જોવા મળી રહ્યા છે.

12 / 12
અદિતિ રાવ હૈદરી અને સિદ્ધાર્થે  400 વર્ષ જૂના મંદિરમાં લગ્ન કર્યા છે. અદિતિએ લગ્નના અનેક ફોટો શેર કર્યા છે. આ ફોટોમાં બંનેની રોમેન્ટિક અને હેપ્પી સ્ટાઈલ જોઈ શકાય છે.

Published On - 2:31 pm, Thu, 28 March 24