10×10ના રુમમાં રહેતા હતા અભિનેતા, ગુજરાતમાં થયો જન્મ, રીંગણાનો ઓળો છે ફેમસ

|

Jan 16, 2024 | 2:26 PM

જેકીનો જન્મ મહારાષ્ટ્રના લાતુર જિલ્લામાં સ્થિત એક ગુજરાતી પરિવારમાં થયો હતો. તેમના પિતાનું નામ કાકુભાઈ શ્રોફ અને માતાનું નામ રીટા છે. જેકીના પરિવારમાં તેની પત્ની આયેશા શ્રોફ અને બે બાળકો છે. જેકીના પુત્રનું નામ ટાઈગર અને પુત્રીનું નામ કૃષ્ણા છે. તો ચાલો આજે આપણે જેકી શ્રોફના પરિવાર વિશે જાણીએ.

1 / 13
જેકી શ્રોફ  તેની ગર્લફ્રેન્ડ આયેશા દત્ત સાથે લગ્ન કર્યા, જે એક મોડલ છે જેઓ પાછળથી ફિલ્મ નિર્માતા બની હતી, તેના જન્મદિવસ 5 જૂન 1987ના રોજ  થયો છે.  આ કપલ જેકી શ્રોફ એન્ટરટેઈનમેન્ટ લિમિટેડ મીડિયા કંપની ચલાવે છે

2 / 13
જયકિશન કાકુભાઈ સરાફનો જન્મ 1 ફેબ્રુઆરી 1957ના રોજ થયો છે. તેમના સ્ક્રીન નામ જેકી શ્રોફથી વધુ જાણીતા છે, ચાર દાયકાથી વધુની કારકિર્દીમાં શ્રોફે 13 ભાષાઓમાં 220 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે.

3 / 13
બોલિવૂડમાં 200 થી વધુ ફિલ્મોમાં કામ કરી ચુકેલા જેકી શ્રોફે ફિલ્મ હીરોની એન્ટ્રીથી દુનિયામાં પ્રવેશ કર્યો અને દરેક જગ્યાએ પોતાનો જાદુ ફેલાવ્યો.જેકી શ્રોફના પિતાનું નામ કાકુભાઈ શ્રોફ હતું, જેઓ જ્યોતિષી પણ હતા. જ્યારે માતા રીટા કઝાકિસ્તાનની હતી.

4 / 13
જેકી શ્રોફ બોલિવૂડના એવા કેટલાક કલાકારોમાંથી એક છે જેમની બોલિવૂડમાં કોઈ ઓળખતું ન હતુ અને પોતાની ઓળખ બનાવી છે.જેકીએ 1982માં દેવાનંદની ફિલ્મ 'સ્વામી દાદા'થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી.

5 / 13
આયેશા દત્ત તેના પુત્ર ટાઈગર શ્રોફ સાથે ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતી રહે છે.

6 / 13
જેકી શ્રોફની પત્ની આયેશા શ્રોફે મોડલિંગ કર્યું હતું અને ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. આયેશા શ્રોફે 1984માં રિલીઝ થયેલી ફિલ્મ 'તેરી બાહોં મેં' સહિત ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે.જેકી શ્રોફ અને આયેશા શ્રોફને બે બાળકો છે પુત્ર અભિનેતા ટાઈગર શ્રોફનો (જન્મ 1990) અને એક પુત્રી કૃષ્ણા શ્રોફનો (જન્મ 1993)માં થયો છે.

7 / 13
જેકી શ્રોફે ગુજરાતી ફિલ્મ વેન્ટિલેટરમાં પણ કામ કર્યું છે. આ ફિલ્મ ચાહકોને સારી પસંદ આવી હતી. અભિનેતાનો જન્મ પણ ગુજરાતમાં થયો છે.

8 / 13
જેકી શ્રોફની પાસે ઓર્ગેનિક ફાર્મ છે, જ્યાં તે ઓર્ગેનિક છોડ, ઝાડ અને જડીબુટ્ટીઓ ઉગાડે છે. તેઓ થેલેસેમિયા ઈન્ડિયાના બ્રાન્ડ એમ્બેસેડર પણ છે અને વર્ષોથી HIV/AIDS જાગૃતિ અને સ્ત્રી ભ્રૂણ હત્યા નાબૂદી જેવા ઘણા કારણોને સમર્થન આપ્યું છે.  બાળકોની સારવાર અને શિક્ષણ માટે પણ ભંડોળ પૂરું પાડ્યું છે

9 / 13
બોલિવૂડ એક્ટર ટાઈગર શ્રોફની બહેન કૃષ્ણા શ્રોફની લોકપ્રિયતા કોઈ સ્ટારથી ઓછી નથી. તેના ફોટોશૂટ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવે છે.કૃષ્ણા શ્રોફે તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર તેના લેટેસ્ટ ફોટો પોસ્ટ કરે છે જેમાં તે બોલ્ડ અવતારમાં જોવા મળતી હોય છે. પોતાની ફિટનેસ પર ખુબ જ ધ્યાન રાખે છે.

10 / 13
જેકી શ્રોફ ચિત્રહર અને ગુમ જેવા ઘણા ટેલિવિઝન શો હોસ્ટ કર્યા છે.મેજિક શો ઈન્ડિયાઝ મેજિક સ્ટારના જજ પણ હતા. આ શો 3 જુલાઈ 2010ના રોજ શરૂ થયો અને 5 સપ્ટેમ્બર 2010ના રોજ સમાપ્ત થયો.2014માં શ્રોફ અને તેમના પુત્ર ટાઈગર શ્રોફે કોમેડી નાઈટ્સ વિથ કપિલમાં હાજરી આપી હતી.2019માં, શ્રોફે ક્રિમિનલ જસ્ટિસ સિરીઝ સાથે ડિજિટલ ડેબ્યૂ કર્યું હતું.

11 / 13
બહુ ઓછા લોકો જાણે છે કે ટાઇગરના બાળપણનું નામ હેમંત શ્રોફ છે. પિતા જેકી શ્રોફ તેને પ્રેમથી ટાઇગર કહેતા હતા. ત્યારથી તેમનું નામ લોકપ્રિય બન્યું. આ નામથી તેણે ફિલ્મી દુનિયામાં પણ પોતાની ઓળખ બનાવી હતી.

12 / 13
 બોલિવૂડમાં એક્શન હીરો તરીકે પોતાનું નામ કમાનાર અભિનેતા ટાઇગર શૌફને સૌ કોઈ જાણે છે.ટાઇગરે 2014માં કૃતિ સેનન સાથે સબ્બીર ખાનની 'હીરોપંતી'થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. તેની પ્રથમ ફિલ્મની સફળતા પછી, ટાઇગરે 'બાગી', 'વોર' જેવી હિટ ફિલ્મો આપી અને પોતાની જાતને એક એક્શન સ્ટાર તરીકે સ્થાપિત કરી.

13 / 13
ટાઈગરની લવ લાઈફની વાત કરીએ તો તેની લવ સ્ટોરી ઘણી લોકપ્રિય રહી છે. દિશા પટણી સાથે તેના સંબંધો વર્ષો સુધી ચાલ્યા. લાંબા સમય સુધી રિલેશનશિપમાં રહ્યા બાદ પણ બંનેનું બ્રેકઅપ થઈ ગયું. તમને જણાવી દઈએ કે આ કપલે 6 વર્ષ સુધી એકબીજાને ડેટ કરી હતી.

Published On - 2:24 pm, Tue, 16 January 24

Next Photo Gallery