
તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની બબીતા જી સલમાન ખાનના શોમાં આવી શકે છે. શોમાં ભાગ લેવા અંગે મુનમુન તરફથી હજુ સુધી કોઈ અપડેટ નથી.

યુટ્યુબર અને સોશિયલ મીડિયા ઈન્ફ્યુલન્સર ફૈઝલ શેખ માટે આ વર્ષ ખુબ અધરું રહ્યું છે. જન્નત જુબૈર સાથે બ્રેકઅપની ખુબ ચર્ચા થઈ હતી. હવે ફૈઝલ શેખ બિગ બોસ 19નો ભાગ બની શકે છે.

ધ ટ્રેટર્સમાં જ્યારે અપૂર્વા આવી હતી. ત્યારે તેમણે આ ગેમથી દરેક લોકોનું દિલ જીતી લીધું હતુ. હવે જોવાનું રસપ્રદ રહેશે કે,શું આ તે બિગ બોસનો ભાગ બનશે કે, કેમ તેના ચાહકો ઈચ્છા વ્યક્ત કરી રહ્યા છે કે, અપૂર્વા બિગ બોસનો ભાગ બને.

ટીવીનો પોપ્યુલર શો કુંડલી ભાગ્યમાં શ્રદ્ધા આર્ય સંગ સાથે તેની જોડી ચાહકોને ખુબ પસંદ આવી હતી. રિપોર્ટ મુજબ ધીરજ કપૂર પણ સલમાન ખાનના શોનો ભાગ બની શકે છે.