જીંદગી ઝંડવા ફિર ભી ઘમંડવા જેવા ડાયલોગ ફિલ્મો કરતા ડાયલોગથી વધુ ફેમસ છે આ અભિનેતા, આવો છે પરિવાર

રવિ કિશન એક લોકપ્રિય ભોજપુરી સ્ટાર છે. જેમણે તેલુગુ, તમિલ અને કન્નડ ફિલ્મોમાં કામ કર્યું છે.રવિ કિશનનું આખું નામ રવિ કિશન શુક્લા છે. રવિની પત્નીનું નામ પ્રીતિ છે. તેને ચાર બાળકો છે. ત્રણ પુત્રીઓ અને એક છે. તો આજે આપણે રવિ કિશનના પરિવાર વિશે જાણીશું

| Updated on: Apr 18, 2024 | 1:29 PM
  લોકસભા ચૂંટણી પહેલા એક મહિલાએ દાવો કર્યો છે કે તે રવિ કિશનની બીજી પત્ની છે અને રવિથી તેમને એક પુત્રી પણ છે. રવિ કિશનને પુત્રીનો પિતા કહેનાર મહિલા સહિત 6 સામે FIR નોંધવામાં આવી છે,

1 / 12
રવિ કિશનના પિતાનું નામ પંડિત શ્યામ નારાયણ શુક્લ અને માતાનું નામ જાદવતી દેવી છે. રવિ કિશનને કુલ 4 ભાઈ-બહેન છે. 2 ભાઈઓના મૃત્યું થઈ ચુક્યા છે. 500 રુપિયા લઈ મુંબઈ આવ્યા હતો અને આજે કરોડોની સંપત્તિનો માલિક છે રવિ કિશન.

2 / 12
ભોજપુરી સ્ટાર રવિ કિશન પોતાની એક્ટિંગ સ્કિલથી જાણીતો છે. તે આઈપીએલમાં કોમેન્ટ્રી પણ કરે છે અને તેની કોમેન્ટ્રી લોકોને સાંભળવી ખુબ જ ગમે છે. તેના પિતા પુજારી હતા. અભિનેતાના બાળપણના દિવસો ખુબ ઉતાર ચઢાવ ભર્યા રહ્યા છે. પરંતુ એક્ટિંગ કરિયરે તેની આખી જીંદગી બદલી નાંખી છે.

3 / 12
બોલિવુડથી લઈ રાજનીતીમાં શાનદાર કામ કરનાર રવિ શંકરની સ્ટ્રગલ સ્ટોરી પણ સંધર્ષભરી છે. તેમણે એક્ટિંગ માટે ખુબ માર પણ સહન કર્યો છે. તેને એક્ટિંગના પ્રેમ જોઈ તેમના પિતાએ તેને 500 રુપિયા આપી મુંબઈ મોકલ્યો હતો, જેથી તે પોતાનું સપનું પૂર્ણ કરી શકે,

4 / 12
રવિ કિશનનો જન્મ 17 જુલાઈ 1969ના રોજ  મહારાષ્ટ્રમાં થયો હતો. તેઓ પાંચ ભાઈ-બહેનોમાં સૌથી નાના છે. તેમણે રિઝવી કોલેજ બાંદ્રા વેસ્ટ, મુંબઈમાં 12મા સુધીનો અભ્યાસ કર્યો હતો.  તેમનો પરિવાર કેરાકટ, જૌનપુર જિલ્લા, ઉત્તર પ્રદેશનો છે, જ્યાં રવિ કિશન લગભગ સાત વર્ષ રહ્યો હતો.

5 / 12
રવિ કિશને 10 ડિસેમ્બર 1993ના રોજ પ્રીતિ શુક્લા સાથે લગ્ન કર્યા અને તેમને ચાર બાળકો છે, એક પુત્ર અને ત્રણ પુત્રી. તેમની પુત્રી રીવા કિશને 2020માં સબ કુશલ મંગલ સાથે તેની ફિલ્મની શરૂઆત કરી હતી.

6 / 12
રવિ કિશન શુક્લા  રવિ કિશન તરીકે પ્રખ્યાત છે એક ભારતીય અભિનેતા, રાજકારણી, ફિલ્મ નિર્માતા અને ટેલિવિઝન પર્સનાલિટી છે. ભોજપુરી અને હિન્દી સિનેમા તેમજ તેલુગુ સિનેમામાં કામ કરી ચૂક્યો છે. તે કેટલીક કન્નડ અને તમિલ ફિલ્મોમાં પણ જોવા મળ્યો છે.

7 / 12
 બિગ બોસમાં પણ જોવા મળી ચુકયો છે રવિ કિશન. તે 2012માં ઝલક દિખલા જા 5માં પણ સ્પર્ધક હતો. તેની છેલ્લી ફિલ્મ મિશન રાનીગંજ 6 ઓક્ટોબર 2023ના રોજ રિલીઝ થઈ હતી.

8 / 12
રવિ કિશન તેની પુત્રી રીવા સાથે ખૂબ જ નજીકનું બોન્ડિંગ શેર કરે છે. રવિ કિશનની દીકરી રીવા ખૂબ જ સુંદર છે. રીવા પણ અભિનેત્રી બની ગઈ છે અને તેણે જાન્યુઆરી 2020માં રિલીઝ થયેલી ફિલ્મ 'સબ કુશલ મંગલ'થી ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મમાં તેની સાથે અક્ષય ખન્ના અને પ્રિયંક શર્માએ કામ કર્યું છે.

9 / 12
તમને જણાવી દઈએ કે, રવિ કિશન ભોજપુરી અભિનેતા છે પરંતુ તેને પોતાના કરિયરની શરુઆત બોલિવુડથી કરી હતી પરંતુ સાચી ઓળખ ભોજપુરીમાંથી મળી છે.

10 / 12
આજે રવિ ભોજપુરીથી લઈ હિન્દી અને સાઉથની ફિલ્મોમાં પોતાની એક્ટિગ દેખાડી રહ્યો છે. રવિ માત્ર હિરો જ નહિ પરંતુ વિલનના પાત્રને પણ ચાહકો ખુબ પસંદ કરે છે. તે આજે રાજનીતિમાં પણ સક્રિય છે અને ભારતીય જનતા પાર્ટીનો નેતા છે.

11 / 12
રવિ કિશનની દીકરીનું નામ રીવા કિશન છે, જે ઘણીવાર સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. તે હંમેશા તેના ફોટા અને વીડિયો શેર કરીને લાઇમલાઇટમાં રહે છે. ફિલ્મોમાં પણ કામ કરી ચુકી છે.

12 / 12

Latest News Updates

Follow Us:
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત

હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ

સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી

સી આર પાટીલે જલાલપોર અને નવસારીના 22 ગામોમાં ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો

ગુજરાતમાં હીટવેવની આગાહી, જાણો ક્યા જિલ્લામાં ક્યું એલર્ટ અપાયુ

અમિત શાહનો પ્રહાર, કોંગ્રેસના રાજમાં 6-6 મહિના કર્ફ્યૂ રહેતા

કોંગ્રેસ નેતા પવન ખેરાનો દાવો, ગુજરાતની અડધો અડધ બેઠકો જીતશે કોંગ્રેસ

હિંમતનગરમાં નિવૃત ASI અને પત્નીની હત્યા, ડબલ મર્ડરને લઈ તપાસ શરુ

હિંમતનગરમાં PM મોદીની સભામાં એક લાખ લોકો ઉમટશે, વિશાળ ડોમ કરાયો તૈયાર

ધુવારણ ગામે ક્ષત્રિયોએ ઉમેદવાર મિતેશ પટેલને ગામમાં આવતા અટકાવ્યા-VIDEO

g clip-path="url(#clip0_868_265)">