Amitabh Bachchan Family Tree: અભિનેતાના પિતાએ કર્યા હતા 2 લગ્ન, અમિતાભ બચ્ચનનો ભાઈ લાઈમ લાઈટથી રહે છે દુર

તમને જણાવી દઈએ કે અમિતાભ (Amitabh Bachchan )ના પિતા હરિવંશજીએ બે લગ્ન કર્યા હતા. હરિવંશ રાયની પહેલી પત્નીનું નામ શ્યામા હતું, જેનાથી તેમને કોઈ સંતાન નહોતું, જેના પછી તેમણે ટૂંક સમયમાં લગ્ન કર્યા જેમનાથી અમિતાભ અને અજિતાભનો જન્મ થયો.

| Updated on: Oct 12, 2025 | 1:15 PM
4 / 9
અમિતાભ બચ્ચનના પિતા હરિવંશરાય બચ્ચન હિન્દીના પ્રખ્યાત કવિ હતા. તેમની માતા તેજી બચ્ચન પાકિસ્તાનના લાયલપુરના શીખ સમુદાયના હતા. 3 જૂન, 1973ના રોજ અમિતાભે તેમની સહ અભિનેત્રી જયા ભાદુરી સાથે લગ્ન કર્યા હતા. બંનેને બે બાળકો છે, અભિષેક બચ્ચન અને શ્વેતા નંદા.અમિતાભ બચ્ચન અવારનવાર તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તેમના પરિવારના ફોટા શેર કરે છે.

5 / 9

6 / 9
 અમિતાભના ભાઈ અજિતાભના લગ્ન રામોલા સાથે થયા છે. બંને ભાઈઓ અને તેમના આખા પરિવારની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર ઉપલબ્ધ છે. અજિતાભ અને રામોલાને ચાર બાળકો છે, ભીમા, નમ્રતા, નયના અને નીલિમા.

7 / 9
2015 માં લગ્નના બંધનમાં બંધાયેલા કુણાલ કપૂર અને નૈના બચ્ચને એક બાળકનું સ્વાગત કર્યું છે. નૈના એક્ટર અમિતાભ બચ્ચનની ભત્રીજી છે.

8 / 9
અમિતાભ બચ્ચને 1969માં ફિલ્મ સાત હિન્દુસ્તાનીથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. બોલિવૂડ સુપરસ્ટાર બનતા પહેલા તેનું નામ ઘણી અસફળ ફિલ્મો સાથે જોડાયું હતું. તેણે 'ઓલ ઈન્ડિયા રેડિયો'માં એન્કરિંગ માટે ઓડિશન આપ્યું હતું પરંતુ તેના ભારે અવાજને કારણે તેને રિજેક્ટ કરવામાં આવ્યો હતો. વર્ષ 2000માં તેણે ક્વિઝ શો 'કૌન બનેગા કરોડપતિ'થી નાના પડદા પર ડેબ્યૂ કર્યું હતું. જે આજ સુધી સુપરહિટ ચાલી રહ્યો છે.

9 / 9
અમિતાભ બચ્ચનના પુત્રનું નામ અભિષેક બચ્ચન છે જ્યારે તેની પુત્રવધુનું નામ એશ્વર્યા રાય બચ્ચન છે. બંન્નેને એક પુત્રી આરાધ્યા છે.

Published On - 12:26 pm, Wed, 11 October 23