AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pahalgam Terror Attack : પહેલગામ આતંકવાદી હુમલા બાદ પ્રભાસની અભિનેત્રીનું પાકિસ્તાની કનેક્શન સામે આવ્યું, જાણો સત્ય શું છે

પહેલગામ હુમલા પછી, પાકિસ્તાની અભિનેતાઓ અને અભિનેત્રીઓ પર પ્રતિબંધ લગાવવાની ખુબ ચર્ચા થઈ રહી છે. પ્રભાસની નવી ફિલ્મ 'ફૌજી' ની અભિનેત્રી પણ પાકિસ્તાની મૂળની છે, અને કેટલાક નેટીઝન્સે તેના પર પણ પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે. તેમણે હવે આ વિશે એક પોસ્ટ શેર કરી છે.

| Updated on: Apr 24, 2025 | 2:52 PM
Share
હનુ રાઘવપુડીએ તેને પ્રભાસ સાથેની તેની આગામી ફિલ્મમાં ઈમાન ઈસ્માઈલને કાસ્ટ કરી છે.પ્રભાસની અપકમિંગ ફિલ્મની અભિનેત્રી ઈમાન ઈસ્માઈલ કોણ છે અને શું કરે છે. તેમજ ઈમાન ઈસ્માઈલ ક્યાંની રહેવાસી છે. પ્રભાસ સ્ટારર 'ફૌજી' ઈમાનવીની પહેલી ફિલ્મ છે.ચાલો વિસ્તારથી જાણીએ.

1 / 9
આ ફિલ્મ માટે અભિનેત્રી તરીકે ઇમાનવી ઇસ્લામીની પસંદગી કરવામાં આવી છે. ફિલ્મની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

2 / 9
 તાજેતરના પહેલગામ હુમલા બાદ, નેટીઝન્સે અભિનેત્રી ઇમાનવી ઇસ્લામીના પાકિસ્તાની મૂળ પર નારાજગી વ્યક્ત કરી છે, અને માંગ કરી છે કે,

3 / 9
પ્રભાસની ફિલ્મમાંથી ઇમામ ઇસ્લામીને દૂર કરવામાં આવે, નહીં તો કેટલાક લોકોએ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની ધમકી આપી છે.

4 / 9
વિકિપીડિયા અને ઇન્ટરનેટ પર ઉપલબ્ધ અન્ય માહિતી અનુસાર, અભિનેત્રી ઇમાનવી ઇસ્લામી મૂળ પાકિસ્તાનની છે અને તેનો જન્મ કરાચીમાં થયો હતો. ઇમાનવીના પિતા, ઇકબાલ ઇસ્માઇલ ખાન, પાકિસ્તાન આર્મીમાં અધિકારી હતા.

5 / 9
જ્યારે ઇમાનવી આઠ વર્ષની હતી, ત્યારે તે પાકિસ્તાનથી કેલિફોર્નિયા સ્થળાંતરિત થઈ ગઈ અને ત્યાં સ્થાયી થઈ. પાકિસ્તાન સેના સાથે સંબંધો ધરાવતી ઇમાનવી અંગે હાલમાં સોશિયલ મીડિયા પર આક્રોશ જોવા મળી રહ્યો છે.

6 / 9
અભિનેત્રી ઇમાનવીએ આ અંગે સ્પષ્ટતા કરતા કહ્યું કે, "મારા વિશે ખોટી માહિતી ફેલાવવામાં આવી રહી છે." મારા પરિવારમાં કોઈએ ક્યારેય પાકિસ્તાન આર્મી સાથે કોઈ પણ રીતે કામ કર્યું નથી. હું પાકિસ્તાનની નથી, હું ભારતીય મૂળની અમેરિકન નાગરિક છું.

7 / 9
 હું હિન્દી, તેલુગુ, ગુજરાતી અને અંગ્રેજી બોલી શકું છું. મારો જન્મ કેલિફોર્નિયાના લોસ એન્જલસમાં થયો હતો. મને ખુશી છે કે મને હવે તે જ ફિલ્મ ઉદ્યોગ તરફથી તક મળી છે,

8 / 9
આ દુઃખદ પરિસ્થિતિમાં, આપણે પ્રેમ ફેલાવવાની અને એકબીજાના સમર્થનમાં ઊભા રહેવાની જરૂર છે.અભિનેત્રી ઇમાનવીએ કહ્યું ઇતિહાસ આપણને કહે છે કે કલાએ હંમેશા સમાજમાં જાગૃતિ, પ્રેમ અને માનવતાનું સર્જન કર્યું છે. હું માટે મારા શ્રેષ્ઠ પ્રયાસો કરીશ,

9 / 9

પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદ છે. લાહોર અને કરાચી પણ પાકિસ્તાનના મુખ્ય મોટા શહેરો છે. પાકિસ્તાનના વધુ સમાચાર જોવા માટે અહી ક્લકિ કરો

Follow Us
વડોદરાની ફેમસ બેકરીના કેક કાઉન્ટર પર મરેલો ઉંદર જોવા મળ્યો, જુઓ Video

કેરલમાં રૂપિયા 5000 નું જ ખરીદી શકાશે પેટ્રોલ, 200 લિટર ડીઝલ લઈ શકાશે

Rajkot: ઉપલેટામાં ડુંગળી અને ખાતર માટે વિરોધ પ્રદર્શન

Breaking News: ઉનાળામાં ફરવા આવતા લોકો માટે SOUમાં ખાસ તૈયારી

દૂઘના ભાવ વધ્યા, ચા પ્રેમીઓને ચાનો શોખ મોંઘો પડશે, જુઓ વીડિયો

ચૂંટણી સમયે દારૂ પકડાવાના કેસમાં કોંગ્રેસના કાઉન્સિલરની થઈ ધરપકડ

Breaking News: દૂધના ભાવ વધારાથી અમદાવાદ-સુરતમાં લોકોમાં રોષ

UPમાં પ્રચંડ આંધીનો કહેર ! હોર્ડિંગ્સ સાથે વ્યક્તિ પણ હવામાં ફંગોળાયો

ખાનગી ટ્રાવેલ્સની બસ અને ડામર ભરેલા ટેન્કર વચ્ચે જોરદાર ટક્કર, 4ના મોત

તમે આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો, સ્વાસ્થ્યમાં એકંદરે સુધારો થશે

g clip-path="url(#clip0_868_265)">