
આદરે 3 મહિના પહેલા આલેખાને લગ્ન માટે પ્રપ્રોઝ કર્યું હતુ. આદરે દરિયા કિનારે બીચ પર રોમાન્ટિક અંદાજમાં અલેખઆને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતુ. કપલે પોતાના રોમેન્ટિક ફોટો પણ સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા.ફોટો શેર કરતા આદરે લખ્યું મારો પહેલો ક્રશ, મારી સૌથી સારી મિત્ર અને હવે હંમેશા મારી

આદર જૈન રીમા અને મનોજ જૈનનો દીકરો છે અને રાજ કપૂરનો પૌત્ર છે. અલેખા અડવાણી એક બિઝનેસ વુમન છે. હાલમાં કપૂર પરિવારમાં જશ્નનો માહોલ જોવા મળી રહ્યો છે.