લોકસભામાં PM મોદીએ શા માટે કહ્યું, Cancel… Cancel… Cancel

|

Feb 05, 2024 | 5:55 PM

વડાપ્રધાન મોદીએ સંસદમાં બોલતા કહ્યું કે, કોંગ્રેસે કેન્સલ કલ્ચર શરુ કર્યું છે.વડાપ્રધાને કહ્યું કે, અમે ઈચ્છીએ છીએ કે રાજકારણમાં નવા યુવાનો આવે પણ પરિવારવાદ એ ચિંતાનો વિષય હોવો જોઈએ. મહત્વની વાત એ છે કે વડાપ્રધાન શા માટે પોતાની સ્પીચ દરમ્યાન Cancel... Cancel... Cancel બોલ્યા તે જાણવું જરૂરી છે.

1 / 5
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદમાં સંબોધન કરતા કહ્યું કે, અમારી ત્રીજી ટર્મમાં ભારત દુનિયાની ત્રીજી મોટી અર્થવ્યવસ્થા બનશે, અને આ  મોદીની ગેરંટી છે. તેમણે આ સાથે વિપક્ષ પર પણ આકરા પ્રહાર કર્યા હતા.

2 / 5
વિપક્ષના સભ્યોએ વિરોધ કર્યો ત્યારે મોદીએ કહ્યું કે, તમને પણ તક મળી હતી. પરંતુ દેશના લોકો માટે કઈ ખાસ કર્યું નથી.

3 / 5
આ સાથે તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહયું વિપક્ષ તમામ વિકાસનીઓ વાતોમાં ફક્ત Cancel Cancel નું રટણ કરતાં હોય છે.

4 / 5
વડાપ્રધાન મોદીએ સંસદમાં બોલતા કહ્યું કે, કોંગ્રેસે કેન્સલ કલ્ચર શરુ કર્યું છે. તેઓ તેમા ફસાઈ ગયા છે.

5 / 5
મેક ઈન ઈન્ડિયા તો કોંગ્રેસ કહે કેન્સલ, વંદે ભારત તો કહે કેન્સલ. સારી વાતને લઈને પણ કોંગ્રેસ કેન્સલ કેન્સલ જ કરતી આવી છે.

Next Photo Gallery