ભાડે ગિટાર લઈ ઈવેન્ટમાં ભાગ લીધો નસીબ ચમક્યું, 200 કરોડનું ઘર, 11 કરોડની કાર અને 82 લાખની તો ઘડિયાળ પહેરે છે જસ્ટીન બીબર

|

Jul 07, 2024 | 12:23 PM

જસ્ટીન બીબર એટલે એક એવો સિંગર જેના ગીતો અંગ્રેજી ન આવડે તેને પણ સાંભળવા ગમે છે. તો આજે આપણે જસ્ટીન બીબર સાથે જોડાયેલી કેટલીક યાદો વિશે વાત કરીશું.

1 / 15
પોપ સ્ટાર જસ્ટિન બીબરે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના સંગીત સમારોહમાં મહેમાનોને દિવાના બનાવી દીધા હતા. બીબરે14 વર્ષ જૂનું ગીત ‘બેબી’ ગાઈને સ્ટેજ પર આગ લગાવી દીધી હતી. તો ચાલો આજે જસ્ટિન બીબરના પરિવાર વિશે જાણીએ.

2 / 15
જસ્ટીન બીબરનું આખું નામ જસ્ટીન ડ્રિયુ બીબર છે. જસ્ટીન બીબરના ભારતમાં પણ મોટી સંખ્યામાં ચાહકો છે. તેમણે નાની ઉંમરમાં ખુબ મોટી લોકચાહના મેળવી છે. જેની સામે બોલિવુડ સ્ટાર પણ નાના પડે છે.

3 / 15
જસ્ટીન બીબરની લાઈફ સ્ટાઈલ કોઈ રાજકુમારથી ઓછી નથી. 200 કરોડના ઘરમાં રહે છે જસ્ટીન બીબરની પત્ની સોશિયલ મીડિયા પર ઘરના ફોટો શેર કરતી હોય છે. કૈલિફોર્નિયાની બેવલી હિલ્સ પર આવેલું જસ્ટિન બીબરના ઘરની કિંમત અંદાજે 200 કરોડ રુપિયા કહેવામાં આવે છે. આ ઘર લગ્નના 18 મહિના બાદ ખરીદ્યું હતુ.

4 / 15
 2.5એકરમાં બનેલા આ બંગલામાં 7 બેડરુમ, 10 બાથરુમ, જિમ થિયેટર બધી જ સુખ સુવિધાઓ આવેલી છે. ઘરની બહાર એક સ્વિમિંગ પુલ અને ટેનિસ કોર્ટ પણ બનેલું છે.આ સિવાય એક ઘર છે તેનું મહિનાનું ભાડું 24 લાખ રુપિયા આવે છે.

5 / 15
 જસ્ટીન બીબર 82 લાખની ઘડિયાળ પહેરે છે. જસ્ટીન બીબર પાસે દુનિયાની સૌથી મોંઘી કારનું પણ કલેક્શન છે. તેની કાર કલેક્શનમાં 11 કરોડની બુગાટી , 5 કરોડની લેમ્બોર્ગિની, 7 કરોડની રોલ્સ રોયસ રેથ, અંદાજે 5 કરોડની મર્સિડિસ તેમજ ફરારી કાર પણ સામેલ છે.

6 / 15
બીબરની બિલાડી પાળવાનો ખુબ શૌખ છે. તેમણે 2018માં 35 લાખની એક બિલાડી ખરીદી હતી. આટલી લગ્ઝરી લાઈફ સ્ટાઈલ જીવતો જસ્ટિન સૌથી વધારે કમાણી લાઈવ કોન્સર્ટમાંથી થાય છે.

7 / 15
હોલિવુડના મશહુર સિંગર જસ્ટીન બીબરનો જન્મ 1 માર્ચ 1994ના રોજ થયો હતો. તેની માતાનું નામ પેટી મેલેટ છે. તમને જણાવી દઈએ કે, તેમની માતાએ લગ્ન કર્યા વગર પ્રેગ્નેટ થઈ હતી. ત્યારબાદ બોયફ્રેન્ડ સાથએ રહેવા લાગી હતી.

8 / 15
પેટી મેલેટ 18 વર્ષની હતી ત્યારે જેરેમીના બાળકની માતા બની ગઈ હતી. 1007માં જ્યારે જસ્ટિન બીબર 12 વર્ષનો હતો ત્યારે જસ્ટિને એક ઈવેન્ટમાં એક ગીત ગાયું જેના માટે તેને બીજો નંબર મળ્યો હતો. તેના વીડિયો યુટ્યુબ પર અપલોડ કરતા જસ્ટીન બીબર રાતોરાત સ્ટાર બની ગયો હતો.

9 / 15
ઈન્ટરનેશલ પોપ આઈકન જસ્ટિન બીબર આજે 30 વર્ષનો થઈ ચુક્યો છે.ભારતમાં જસ્ટિનનો જાદુ બેબી ગીતથી થઈ હતી. આજે જસ્ટિન બીબર કરોડો રુપિયાનો માલિક છે. તેની નેટવર્થ અંદાજે 300 કરોડથી વધારે છે.

10 / 15
જસ્ટિન બીબરે 7 જુલાઈ 2018ના રોજ મોડલ હેલી સાથે સગાઈ કરી હતી.બંન્ને 2015થી રિલેશનશિપમાં હતા. બંન્ને નવેમ્બર  2018માં લગ્ન કર્યા હતા. તેમજ સાઉથ કૈલિફોર્નિયામાં વેડિંગ સેરેમની રાખી હતી. તેમના લગ્નમાં ગર્લફ્રેન્ડ પણ હાજર રહી હતી.

11 / 15
 તમને જણાવી દઈએ કે, જસ્ટીન બીબર ટુંક સમયમાં જ પિતા બનવા જઈ રહ્યો છે, તેની પત્ની પ્રેગ્નેટ છે. 2018 કપલે લગ્ન કર્યા હતા અને 4 વર્ષ બાદ બંન્ને માતા-પિતા બનવા જઈ રહ્યા છે.

12 / 15
 હવે સમાચાર એવા છે કે હોલીવુડ સિંગર જસ્ટિન બીબર છે, અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નના ફંક્શનમાં પરફોર્મ કરવા જઈ રહ્યા છે.

13 / 15
 અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન માટે બીબર ભારત આવી ચુકયો છે. જસ્ટીન બીબર 7 વર્ષ બાદ ભારત આવ્યો છે.અહેવાલો અનુસાર જસ્ટિનની ફી 50 કરોડ રૂપિયા છે.

14 / 15
આવી લગ્ઝરી લાઈફસ્ટાઈલ જીવતા જસ્ટિનની આવકનો મુખ્ય સ્ત્રોત કોન્સર્ટ છે. લાઇવ કોન્સર્ટમાંથી પૈસા કમાય છે. ફોર્બ્સ અનુસાર, જસ્ટિન બીબરે તેની પ્રથમ વર્લ્ડ ટૂરથી 400 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. પોપ સિંગર પર બનેલી ડોક્યુમેન્ટ્રીએ 600 કરોડ રૂપિયાનો બિઝનેસ કરી ચુકી છે.

15 / 15
જ્યારે તે ભારત પ્રવાસ પર આવવાનો હતો , ત્યારે  ફેમસ પૉપ સિંગર જસ્ટિન બીબરે ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ચોંકાવનારી માહિતી આપી હતી, તેમણે ભારત પ્રવાસ રદ્દ કર્યો હતો. કારણ કે પૉપ સ્ટાર Justin Bieberનો ચહેરો લકવાગ્રસ્ત થયો હતો. હવે સિંગર સ્વસ્થ છે.

Published On - 12:21 pm, Sun, 7 July 24

Next Photo Gallery