Money Calculation : આજના 5,00,000 રુપિયાની 20 વર્ષ પછી કેટલી કિંમત થશે?

|

Jul 21, 2024 | 10:10 AM

Investment Tips : મોંઘવારીના કારણે અને સમયની સાથે રુપિયાની કિંમત ઓછી થઈ જાય છે. આજથી 20 વર્ષ પહેલા 1000 રુપિયામાં જેટલી વસ્તુઓ આવતી હતી, તેટલી આજે કોઈ પણ હાલમાં સંભવ નથી.

1 / 5
Save Money : તમે વડીલોને કહેતા સાંભળ્યા હશે કે અમારા જમાનામાં તો 1 રુપિયામાં એક કિલો ઘી આવતું હતું. 50 રુપિયાની સેલરી પણ મહિનાની વધારે સેલરી કહેવાતી હતી. તે જમાનાની આજના સમયમાં સરખામણી કરીએ તો ખૂબ જ મોટું અંતર જોવા મળે છે.

2 / 5
મોંઘવારીના કારણે અને સમયની સાથે રુપિયાની કિંમત ઓછી થઈ જાય છે. આજથી 20 વર્ષ પહેલા 1000 રુપિયામાં જેટલી વસ્તુઓ આવતી હતી, તેટલી આજે કોઈ પણ હાલમાં સંભવ નથી.

3 / 5
જો તમે લાંબા સમય માટે રોકાણ કરવા માંગો છો, તો ધ્યાન રાખો કે તમારુ રોકાણ મોંઘવારી દરથી વધારે રિટર્ન આપી શકે. નહીતર તમારા રોકાણની કિંમત ઘટતી જશે.

4 / 5
જો તમે કોઈ લાંબા સમય માટે રોકાણ કરી રહ્યા છો તો મોંઘવારીનું કેલ્ક્યુલેશન ચોક્કસ કરો. જેવી રીતે આજે 60 લાખ રુપિયા ઘરમાં આવે છે, પરંતુ 20 વર્ષ પછી તેના માટે 1.5 કરોડ રુપિયા અથવા તેનાથી વધારે જરુર પડશે.

5 / 5
આપણે લાંબા સમયમાં સરેરાશ મોંઘવારી દર 6 ટકા માનીએ તો આજે જે કામ 5 લાખ રુપિયામાં થાય છે તેના માટે 20 વર્ષ પછી તમારે અંદાજે 16 લાખ રુપિયાની જરુર પડશે.

Next Photo Gallery