માર્કેટનો કડાકો ભૂલી જશો… આ શેરમાં આંખ બંધ કરીને રોકાણ કરી લો, દેશ-વિદેશના નિષ્ણાતોએ આપ્યું ‘Buy’ રેટિંગ

ભારતીય એવિએશન સેક્ટરની એક દિગ્ગજ કંપનીના શેરમાં સોમવારે થોડો ઘટાડો જોવા મળ્યો હતો પરંતુ મંગળવારે ફરી શેર પોઝિટિવ ટ્રેન્ડ સાથે ખુલ્યો હતો. તાજેતરમાં આવેલા ઉતાર-ચઢાવ છતાં દેશ-વિદેશના મોટા બ્રોકરેજ હાઉસે આ કંપનીના શેર પર પોતાનો ભરોસો જાળવી રાખ્યો છે.

| Updated on: Jun 09, 2026 | 6:06 PM
1 / 6
ડેટા અનુસાર Nifty માટે 23100 Put સ્ટ્રાઈકને સૌથી મજબૂત Put Entry તરીકે દર્શાવવામાં આવી છે. આ ટ્રેડ માટે એન્ટ્રી પ્રાઈસ ₹115.1 થી ₹127.2 વચ્ચે સૂચવવામાં આવી છે, જ્યારે પ્રથમ અને બીજા ટાર્ગેટ અનુક્રમે ₹181.7 અને ₹302.9 દર્શાવવામાં આવ્યા છે. સ્ટોપ લોસ ₹60.6 રાખવાની ભલામણ કરવામાં આવી છે.(ફોટો ક્રેડિટ-Google)

2 / 6
શેરબજારમાં આગામી ટ્રેડિંગ સેશનને લઈને ઓપન ઇન્ટરેસ્ટ (OI) આધારિત વિશ્લેષણમાં નરમાઈના સંકેતો જોવા મળી રહ્યા છે. OI Analysis પ્લેટફોર્મના ડેટા મુજબ આગામી દિવસ માટે Niftyમાં 52 ટકા સંભાવના દર્શાવવામાં આવી છે કે ઇન્ડેક્સ નીચી દિશામાં જઈ શકે છે. (ફોટો ક્રેડિટ-Google)

3 / 6
રિપોર્ટ્સમાં આંતરરાષ્ટ્રીય બિઝનેસને ભવિષ્યનો સૌથી મોટો ગ્રોથ ડ્રાઇવર ગણાવવામાં આવ્યો છે. FY26 માં કુલ કેપેસિટીમાં આંતરરાષ્ટ્રીય હિસ્સેદારી આશરે 30 ટકાથી 32 ટકા છે, જેને FY30 સુધીમાં વધારીને 40 ટકા કરવાની યોજના છે. A321XLR વિમાનો આ વિસ્તરણ વ્યૂહરચનાનો મહત્વનો હિસ્સો હશે, જેની મદદથી કંપની લાંબા અંતરના નવા રૂટ્સ પર પોતાની હાજરી મજબૂત કરશે. બીજું કે, કંપની પ્રીમિયમ મુસાફરો પર પણ ફોકસ વધારી રહી છે. કંપની બિઝનેસ ક્લાસ સીટોની સંખ્યા FY27 સુધીમાં 54 ટકાથી વધુ વધારવાની તૈયારીમાં છે. બ્રોકરેજનું માનવું છે કે, આ વ્યૂહરચના કંપનીને લો-કોસ્ટ (Low-Cost) અને ફૂલ-સર્વિસ (Full Service) એરલાઇન મોડલ વચ્ચે એક મજબૂત સ્થિતિ અપાવી શકે છે, જેનાથી પેસેન્જર દીઠ આવક (Yield) માં સુધારો થવાની સંભાવના છે.

4 / 6
વિશ્લેષણમાં જણાવ્યા મુજબ Put સાઇડ પર મજબૂત OI વધારો, પ્રીમિયમમાં ઉછાળો અને સ્માર્ટ મની ફ્લો જેવા પરિબળોના આધારે આ સ્ટ્રાઈક પસંદ કરવામાં આવી છે. ઉપરાંત, સિસ્ટમ દ્વારા 67/100નો સ્માર્ટ સ્કોર આપવામાં આવ્યો છે, જે ટ્રેડમાં સંભાવના દર્શાવે છે પરંતુ કન્ફર્મેશનની જરૂરિયાત પણ દર્શાવે છે.(ફોટો ક્રેડિટ-Google)

5 / 6
જોકે બજાર નિષ્ણાતોનું માનવું છે કે માત્ર OI ડેટાના આધારે રોકાણનો નિર્ણય ન લેવો જોઈએ. વૈશ્વિક બજારોની સ્થિતિ, આર્થિક આંકડા, FII-DII પ્રવાહ અને અન્ય ટેકનિકલ પરિબળો પણ બજારની દિશા નક્કી કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.(ફોટો ક્રેડિટ-Google)

6 / 6
Interglobe Aviation ના શેર સોમવાર, 8 જૂનના રોજ ઘટાડા સાથે બંધ થયા હતા. જો કે, આજ રોજ એટલે કે 09 જૂનના રોજ મંગળવારે શેર 4,537.60 રૂપિયા ઓર બંધ થયો હતો. જો પરફોર્મન્સની વાત કરીએ તો, છેલ્લા કેટલાક અઠવાડિયામાં શેરે મિશ્ર પ્રદર્શન કર્યું છે. અઠવાડિયા દરમિયાન સ્ટોકનો ભાવ 1 ટકા સુધી તૂટ્યો છે અને 3 મહિના દરમિયાન તેમાં 4 ટકાની તેજી આવી. 6 મહિના અને 1 વર્ષ દરમિયાન સ્ટોકે અનુક્રમે 11 ટકા અને 20 ટકાનું નેગેટિવ રિટર્ન આપ્યું છે. જો કે, લોન્ગ ટર્મમાં શેરે મજબૂતી દર્શાવતા 3 વર્ષમાં 78 ટકાનું રિટર્ન આપ્યું છે. 5 વર્ષ દરમિયાન રિટર્નનો આંકડો 144 ટકા સુધી પહોંચી ગયો છે. સ્ટોકનું 52-વીક હાઇ (High) અને લો (Low) સ્તર અનુક્રમે 6232.50 રૂપિયા તેમજ 3895.20 રૂપિયા રહ્યું છે. કંપનીની માર્કેટ કેપ 1,75,381 કરોડ રૂપિયા નોંધાઈ છે.

Published On - 6:06 pm, Tue, 9 June 26

Follow Us