Tata IPO : શેરબજારમાં ચાલી રહેલી ઉથલપાથલ વચ્ચે કમાણીનો મોકો, ટાટા ગ્રુપની આ કંપની IPO લાવવાની તૈયારીમા

ટાટા કેપિટલ ટૂંક સમયમાં IPO સાથે બજારમાં આવી રહી છે. આ IPO માં 47.58 કરોડ શેર ઓફર થશે, જેમાં નવા શેર અને OFS બંનેનો સમાવેશ થાય છે. જાણો અન્ય વિગતો..

| Updated on: Aug 05, 2025 | 6:32 PM
4 / 6
હવે કંપનીએ અપડેટેડ DRHP સબમિટ કર્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ IPOનું કદ US $ 2 બિલિયન, આશરે રૂ. 16,800 કરોડ હોઈ શકે છે, અને કંપનીનું મૂલ્યાંકન US $ 11 બિલિયન, આશરે રૂ. 92,400 કરોડ સુધી પહોંચી શકે છે.

5 / 6
કંપની IPO દ્વારા પ્રાપ્ત થયેલા નાણાંનો ઉપયોગ તેની ટાયર-1 મૂડીને મજબૂત કરવા માટે કરશે. આનાથી કંપનીની ધિરાણ કરવાની ક્ષમતા વધશે અને તે ઝડપથી વિસ્તરી રહેલા NBFC ક્ષેત્રમાં તેના વ્યવસાયને વધુ વિસ્તૃત કરવા પર કામ કરશે. એટલે કે, આ રોકાણ કંપનીની વૃદ્ધિ અને ધિરાણ શક્તિ બંનેને મજબૂત બનાવશે.

6 / 6
ટાટા કેપિટલનો IPO કોટક મહિન્દ્રા કેપિટલ, એક્સિસ કેપિટલ, સિટી, BNP પરિબા, HDFC બેંક, HSBC, ICICI સિક્યોરિટીઝ, IIFL, SBI કેપિટલ અને JP મોર્ગન જેવા નામો સહિત ઘણી મોટી રોકાણ બેંકો દ્વારા સંચાલિત થઈ રહ્યો છે. (નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે,  અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. આથી રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો.)