
તેની અરજી પાછી ખેંચવાનું કોઈ કારણ આપ્યા વિના, કંપનીએ કહ્યું છે કે તેણે 5 ઓક્ટોબર, 2024ના રોજ ડ્રાફ્ટ દસ્તાવેજો પાછા ખેંચી લીધા હતા.

હીરો મોટર્સ એ ભારતની અગ્રણી વાહન ટેકનોલોજી કંપની છે. હીરો મોટર્સ બે સેગમેન્ટમાં કામ કરે છે - એન્જિન સોલ્યુશન્સ અને એલોય અને મેટલ્સ. ભારત, યુકે અને થાઈલેન્ડમાં તેના છ ઉત્પાદન એકમો છે. આ કંપનીનો શેર સોમવારે 5,495.00 પર બંધ થયો હતો.

નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે, અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. આથી રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો.