
લિપસ્ટિકના વેચાણને સમજવા માટે, L'Oreal, Estee Lauder, sugar, mamaearth અને Ulta Beauty જેવી મોટી કોસ્મેટિક કંપનીઓ પર નજર નાખી શકાય છે. ગયા વર્ષે આ કંપનીઓએ મજબૂત આવક દર્શાવી છે.

જો તમે 10 અર્થશાસ્ત્રીઓને પૂછો, તો તમને કદાચ 10 અલગ અલગ જવાબો મળશે. એટલા માટે કેટલાક લોકો GDP, નોકરીઓ જેવા પરંપરાગત આંકડાઓ પર ઓછું ધ્યાન આપી રહ્યા છે. તેઓ હવે અનોખા આર્થિક સંકેતો પર ધ્યાન આપી રહ્યા છે.

જ્યારે લિપસ્ટિકનું વેચાણ વધી રહ્યું છે અને લક્ઝરી બ્યુટી વસ્તુઓનું વેચાણ ઘટી રહ્યું છે. આવી સ્થિતિમાં આ આર્થિક સંકટનો સંકેત હોઈ શકે છે.
Published On - 11:55 am, Sat, 1 February 25