Breaking News : સૂર્યકુમાર યાદવ મુંબઈનો નવો કેપ્ટન બન્યો, ટુર્નામેન્ટ શરૂ થાય તે પહેલાંનો એક મોટો નિર્ણય

સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપ હેઠળ, ભારતીય ટીમે ફેબ્રુઆરી-માર્ચ 2026 માં T20 વર્લ્ડ કપ જીત્યો હતો, પરંતુ ત્યારથી તે ભારતીય ટીમની બહાર છે.

| Updated on: Nov 05, 2026 | 2:15 PM
1 / 7
 ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સૂર્યકુમાર યાદવ ટુંક સમયમાં કેપ્ટનશીપની ભૂમિકામાં જોવા મળશે. સૂર્યકુમારના ચાહકો માટે આ એક ગુડન્યુઝ છે.

2 / 7
ટી20 ઈન્ડિયાને ટી20 વર્લ્ડકપ જીતાડનાર કેપ્ટન રહેલા સૂર્યકુમાર યાદવને હવે મુંબઈનો નવો કેપ્ટન બનાવવામાં આવ્યો છે.

3 / 7
જો તમે મુંબઈ ઈન્ડિયનસ વિશે વિચારી રહ્યા છો. તો આ ખોટું વિચારી રહ્યા છો. સૂર્યકુમાર યાદવને મુંબઈ ક્રિકેટ ટીમની કમાન સોંપવામાં આવી છે.

4 / 7
મુંબઈ ક્રિકેટ એસોસિએશન (MCA) ટુંક સમયમાં શરુ થનારી સૈયદ મુશ્તાક અલી ટ્રોફી અને વિજય હજારે ટ્રોફી માટે સૂર્યકુમાર યાદવને કેપ્ટન બનાવવામાં આવ્યો છે.

5 / 7
 આ વર્ષની સૈયદ મુશ્તાક અલી ટુર્નામેન્ટ 14 નવેમ્બરથી શરૂ થશે અને 6 ડિસેમ્બર સુધી ચાલશે. આ ટુર્નામેન્ટ T20 ફોર્મેટમાં રમાય છે. શક્ય છે કે સૂર્યા માર્ચમાં શરૂ થનારી IPL માટે પણ તૈયારી કરશે.

6 / 7
હવે જોવાનું એ છે કે જો તેને સૈયદ મુશ્તાક અલી ટુર્નામેન્ટમાં તક મળે તો તે કેવું પ્રદર્શન કરે છે, ત્યારબાદ તે IPLમાં પણ તપાસ હેઠળ રહેશે.

7 / 7
જ્યાં સુધી મુંબઈ ઈન્ડિયન્સનો સવાલ છે. તો સૂર્યકુમાર યાદવને કેપ્ટનશીપની જવાબદારી મળી નથી કારણ કે, આઈપીએલ 2027 માટે રોહિત શર્માને ફરીથી ટીમની કમાન સોંપવાની તૈયારી છે. (Photo: PTI)

Follow Us
Loading...
Unable to load recommendations.